હમણાં થોડા દિવસોથી સોસીયલ મીડિયામાં એક વિડિઓ જોવા મળે છે જેમાં બે યુવતીઓ બૉલીવુડ એક્ટર કાર્તિક આર્યનના બંગલાની બહાર કાર્તિક કાર્તિકની બૂમો પાડી રહી હોય છે સવારથી લઈને બપોરે સુધી આ બંને યુવતીઓ કાર્તિક માટે બહાર ઉભી રહી હતી આખરે કાર્તિક બહાર આવી ગયો હતો.
બંને યુવતી બમ પાડીને કહી રહી હતી અમે તમને મળવા માંગીએ છીએ નીચે આવી જાઓ કાર્તિક ફેનની ઈચ્છા પુરી કરતા નીચે આવી જાય છે અને એમની સાથે વાતો કરતા જોવા મળે છે કાર્તિક કહેતા હતા કે તમારા વિડિઓ પણ જોયા છે ત્યારે યુવતીઓ ખુશીથી ઝૂમી ઉઠે છે કાર્તિક બંને જોડે તસ્વીર પણ ખીંચાવે છે.
આ ફિમેલ ફેનનો વિડિઓ બહુ વાઇરય થઈ રહ્યો છે કાર્તિક બ્લેક જીન્સ અને પિન્ટર હુડીમાં જોવા મળ્યા હતા કાર્તિક કેટલાય સમય પહેલા ધમાકામાં જોવા મળ્યા હતા ફિલ્મ ભૂલભૂલૈયામાં ટુમાં કાર્તિક એક મજેદાર પાત્ર નિભાવતા જોવા મળશે જણાવી દઈએ કાર્તિક આર્યનની ફેન ફોલોવિંગ સૌથી વધુ યુવતીઓ છે.