શું કોઈ વિજ્ઞાપન ગેં!ગરેપ જેવી ઘટનાને વધારો કરાવી શકે છે તમે વિચારસો કે આવી કેવી મજાક છે પરંતુ એવું સાચેજ થયું છે અને સરકારે તેના પર મોટું પગલું પણ લઈ લીધું છે બોડી સ્પ્રે બ્રાન્ડલિયરની શોટ નામની સ્પ્રે પર બબાલ થઈ ગઈ છે પહેલી એડમાં બતાવાયુ છેકે એક યુવક અને યુવતી રૂમમાં હોય છે ત્યારે.
અચાનક ચાર યુવક આવી ચડે છે અને તે યુવકો શોટ મારવાની વાત કરે છે જેને સાંભળીને યુવતી ડરી જાય છે પરંતુ ત્યારે એમાંથી એક યુવક લિયર બોડી સ્પ્રે શોટ ઉઠાવે છે બીજી એડમાં પણ ચાર યુવક શોપિંગ સ્ટોરમાં જોવા મળે છે જેમાં એક યુવતીનું મોઢું બીજી બાજુ છે અહીં ઉભેલ યુવકો કહે છેકે અમે ચાર છીએ અને આ એક.
તો શોટ કોણ લેશે આ સાંભળી ડરના માર્યા યુવતી ફરી જાય છે એમાંથી એક યુવક જઈને લિયર શોટ સ્પ્રે ઉઠાવી લેછે આ બંને વિજ્ઞાપનો પર ગેંગરે!પ જેવી ઘટનાઓ ને વધારો થઈ શકે તેવો આરોપ છે બંને એડ સામે આવતા જ દિલ્હી મહિલા આયોગની અદ્યક્ષ સ્વાતિ માલિવાલે આપત્તિ દર્શાવી છે સ્વાતિ માલિવાલે.
પરફ્યુમ બ્રાન્ડ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે સાથે દિલ્હી પોલીસને નોટિસ પણ મોકલી છે તેના શિવાય સૂચના અને પ્રસારણ મંત્રાલયે વિવાદિત એડ પર રોક લગાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે એટલુંજ નહીં આ એડ સામે એક તપાસ સમિતિ પણ બેસાડવામાં આવી છે મિત્રો આ એડ પર તમે શું કહેશો કોમેંટ કરી જણાવવા વિનંતી.