Cli
બૂઢી કહેતા હતા એમને કરીના કપૂરે 42 વર્ષની ઉંમરે બતાવી જવાની, જોઈ ફેન્સ ગાંડા બન્યા...

બૂઢી કહેતા હતા એમને કરીના કપૂરે 42 વર્ષની ઉંમરે બતાવી જવાની, જોઈ ફેન્સ ગાંડા બન્યા…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન આ બંને કપલ દુનિયાભરમાં જણીતું છે કરીના કપૂર ખાસ મીડિયા સામે આવવું પસંદ નથી કરતી પરંતુ જયારે પણ આવે છે સોસીયલ મીડિયાની ગરમી વધારી દેછે જ્યારે પણ સૈફ અલી ખાન અને કરીના કપૂર એકસાથે કોઈ ઈવેન્ટમાં હાજરી આપે છે.

ત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે કરીના કપૂર 42 વર્ષની ઉંમરે પણ ખુબ જ બોલ્ડ અને હોટ લાગે છે તેની તસ્વીર સામે આવે ત્યારે યુઝર તેને બૂઢી કહીને ચીડવતાં હોય છે પરંતુ આ વખતે તેણીએ યુઝરની બોલતી બબંદ કરી છે કારણ તેઓ અહીં ખુબ સુંદર અને બોલ્ડ જોવા મળી.

જણાવી દઈએ એક્ટિંગની સાથે સાથે કરીના કપૂર ખાન ફેશનની દુનિયામાં પણ એક મોટું નામ છે હાલમાં જ કરીના કપૂર ખાન તેના પતિ સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી અહીં તેઓ ટાઈટ ટોપ અને જીન્સમાં સ્પોટ થઈ હતી અત્યારે તેની એ તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે અહીં સ્પોટ થયેલ.

કરીના કપૂરે મીડિયા સામે અલગ આલગ પોઝ આપ્યા હતા કરીના કપૂરે બે દિવસ પહેલા પણ પતિ સૈફ બ સાથે પારદર્સક સાડીમાં સ્પોટ થઈ હતી કરીના કપૂરે તેના પતિ સૈફ અલી ખાન સાથે સુંદર સાડી પહેરીને રેમ્પ વોક કર્યું હતું એ સમયનો પણ વિડિઓ સામે આવ્યો હતો જેમાં કરીના ગોલ્ડન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *