Cli
બટાકાના શાક માં વાળ નીકડતા પતિએ પત્નીને બાંધી ને કર્યું એવું કે જોઈ આજુબાજુ વાળા ધ્રુજી ગયા...

બટાકાના શાક માં વાળ નીકડતા પતિએ પત્નીને બાંધી ને કર્યું એવું કે જોઈ આજુબાજુ વાળા ધ્રુજી ગયા…

Ajab-Gajab Breaking

ઉત્તર પ્રદેશ ના પિલીભીત જીલ્લા માંથી એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીંયા જમવામાં વાળ નીકળતા એક પતિએ હેવાન બનીને તેની પત્ની પર ત્રાસ ગુજારી અને બધી જ હદો પાર કરીને તેના બધા વાળ કાપી ટકો કરી નાખ્યો અને દુઃખ દ બાબત એ છેકે તેની આ હરકતમા તેના.

પરીવારજનો એ પણ સાથ સહકાર આપ્યો આ મહીલાએ તેના પતિ સહીત ત્રણ લોકો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે સમગ્ર ઘટના અનુસાર ગઝરોલા ક્ષેત્રમા રહેનારી મહીલાએ જણાવ્યું હતું કે તેનો પતિ જમવા બેઠો હતો તો જમાનામાં વાળ નીકળતા એટલી જ વાતમાં અપશબ્દો બોલી તેને.

માર મા!રી હાથ પગ બાંધી મોઢામાં કપડું નાખી તેની સાથે સંબંધ બનાવવા ની કોશીશ કરી વાળ બધા કાપી ટકો કરી નાખ્યો મહીલાએ જણાવ્યું કે પતિ આ અત્યાચાર કરતો હતો અને તેનો દિયર અને તેની સાસુ આ ઘટના ને જોઈ રહ્યા હતા અને એવું કરવા પ્રેરીત કરી રહ્યા હતા મહીલાને.

અવારનવાર દહેજ ની માગંણી કરીને મારવામાં આવતી હતી આ ઘટનાની જાણ મહીલાએ પોતાના પિયર કરતા તેઓ લેવા આવતા એમની સાથે પર મા રપીટ કરવામાં આવી હતી મહીલા અને તેના માતા પિતા એ ફરીયાદ નોંધાવી છે પોલીસે તેના પતિ દિયર અને સાસુ ની પર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *