બિગબોસ ઓટિટિ થી ફેમસ બનેલી ઉર્ફી જાવેદ તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે તેઓ હમેંશા અજીબ કપડામાં સ્પોટ થાય છે તેના રોજ અલગ અલગ બોલ્ડ લુક સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બને છે તેના વચ્ચે ફરીથી કંઈક એવા અંદાજમાં સ્પોટ થઈ છેકે તેણીએ તમામ હદો પાર કરી દીધી છે.
હકીકતમાં ઉર્ફી જાવેદ ને મુંબઈમાં આ લુકમાં પાપારાઝી દ્વારા સ્પોટ કરવામા આવી છે જાવેદનો આ લેટેસ્ટ લૂક એટલો અજીબ છેકે તેને જોતા જ દરેકની શર્મ અનુભવે પરંતુ અહીં ઉરફી ને તેનાથી કોઈ અસર પડતી નથી ઉર્ફી જાવેદે આ વખતે તેનો લુક લીલા રંગની નેટ સાથે ડિઝાઇન કર્યો છે.
સામે આવેલા લેટેસ્ટ લુકની વાત કરીએ તો તેણીએ તેના ગળાથી પગ સુધી આખા શરીર પર લીલા રંગની નેટ પહેરેલી છે અને તેના અન્ડરગાર્મેન્ટ્સ પર હાથ છે જેમાં તેઓ અજીબો ગરીબ દેખાઈ રહી છે અહીં સાથે ઉર્ફીએ તેનો ચહેરો વધુ આકર્ષક બનાવવા માટે સમાન નેટ માસ્કથી તેના.
ચહેરાને ઢાંકી લીધો છે સાથે ઊંચી એડીના સેંડલ નેકલેસ સાથે તેના દેખાવને વધુ આકર્ષક ટચ આપ્યો છે ઉર્ફી જાવેદનો આ લુક એટલો બોલ્ડ છેકે જોઈને સોસીયલ મીડિયા યુઝર પણ શર્મ અનુભવી રહ્યા છે તેના આ લુક પર તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે જયારે કેટલાકે આ લુકને પસંદ પણ કર્યો છે.