Cli
હવે મલાઈકા અરોડા ને પણ સાઈડમાં બેસાડે એટલી બોલ્ડ બની રહી છે નેહા ભસીન, ખુલી બ્રાલેટમાં બતાવી દીધુ...

હવે મલાઈકા અરોડા ને પણ સાઈડમાં બેસાડે એટલી બોલ્ડ બની રહી છે નેહા ભસીન, ખુલી બ્રાલેટમાં બતાવી દીધુ…

Bollywood/Entertainment Breaking

સિંગર અને બિગ બોસ સ્પર્ધક નેહા ભસીન ગયા દિવસો માં પોતાના જન્મદિવસ ની પાર્ટીને લઈને ખુબ હાઈલાઈટ થઈ હતી એ સમયે ખુબ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી આમ તો ઘણીવાર તેઓ બોલ્ડ અવતાર માં જોવા મળેજ છે પરંતુ જન્મદિવસ પાર્ટીમાં કહું બોલ્ડ જોવા મળી હતી અને હવે.

એ દિવસ કરતા પણ વધુ બોલ્ડ અવતારમાં જોવા મળી છે હકીકતમાં નેહા ભસીન નો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ ઉરફી જાવેદ અને મલાઈકા અરોડા ને પણ પાછળ છોડે એટલી બોલ્ડ બનીને વિડિઓ શેર કર્યો છે નેહા ભસીન નો આ બોલ્ડ વિડિઓ ઇન્ટરનેટ માં ઝડપથી વાયરલ થઈ રહ્યોછે.

નેહા ભસીન ના વિડિયોમાં કોમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજી અને દિલવાળું ઈમોજી કોમેંટમાં મૂકી રહ્યા છે ભરી રહ્યા છે વાત કરીએ તેના લુકની તો નેહા બ્લેક ટ્યુબ ફ્રન્ટ કટઆઉટ ટોપ સાથે મેચિંગ સાઇડ કટ-આઉટ પેન્ટમાં સુંદર દેખાય છે આ સાથે તેણે ગોલ્ડન ચોકર અને ગોલ્ડન બ્રેસલેટ સાથે.

તેના લુકને એક્સેસરીઝ કર્યો છે જેમ તેઓ ખુબ બોલ્ડ લાગી રહી છે પરંતુ એક્ટર ના લુકને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે વીડિયોમાં નેહા ભસીન કોરિડોરમાં ચાલતી જોવા મળી રહી છે અને સીડી પર પણ સુંદર રીતે ચાલતી તો ક્યારેક સોફા પર ગ્લેમરસ સ્ટાઈલમાં બેસીને ફેન્સના દિલમાં રાજ કરી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *