નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને બધા જ એવું કહી રહ્યા હતા કે નવરાત્રીમાં વરસાદ પડવાનો છે આમ તો માતાજીએ લાજ રાખી છે અત્યાર સુધી તો એવો કોઈ વરસાદ ભારે પડ્યો નથી પણ હવે આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સાથે જ અલનીનો વિશે પણ વાત કરવી છે હવામાન નિશાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે પરેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર જી નમસ્કાર બેન અને પરેશભાઈ સૌથી પહેલા તો આગાહી કરતો કે અઠવાડિયામાં સ્થિતિ કેવી રહેવાની છે વરસાદની આગાહી શું છે ક્યાં માવઠું પડવાનું છે? જો પાયલબેન આમ જોવા જઈએ તો આ વર્ષે જે અલ્ડીનોની સ્થિતિ છે ને એની વચ્ચે અત્યારે તાપમાન છે એ નોર્મલ કરતાં ઉચકાઈ રહ્યું છે એમાં પણ જે આ એક આવનારું અઠવાડિયું છે એ એક અઠવાડિયું તો આપણે અતિ ઊંચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે લગભગ મોટા ભાગના વિસ્તારની અંદર 37 થી 39ડિગ્રીના આઈસોલેટેડ પ્લેસ ઉપર 40 41° સુધી તાપમાન છે એ પણ નોંધાઈ શકે છે એટલે આ પ્રકારનું તાપમાન ઊંચું રહેવાનું છે વહેલી સવારે ે થોડુંક ઝાકોરડનું પ્રમાણ છે
એ અલગ અલગ વિસ્તારમાં જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર ઝાકડનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે અને જ્યાં સુધી વાત છે વરસાદની તો આમ જોવા જઈએ તો આપણે જે વરસાદે વિદાય લીધી એ પછીથી હજુ કોઈ માવઠું છે એ ખાસ પ્રકારનું ગુજરાતમાં જોવા મળ્યું નથી આ એક ચોક્કસથી છે કે અલનો છે એટલે આ વર્ષે થોડુંક માવઠાનું પ્રમાણ આગળ ઉપર રહેવાનું છે પણ અત્યારે જે આવનારા એક અઠવાડિયામાં કહેવા જઈએ તો એટલું મોટું માવઠું થાય કે સાર્વત્રિક માવઠું થાય તેવી સંભાવનાઓ હાલ વ્યક્તિગત મારી દ્રષ્ટિ મને દેખાતી નથી. ત્યાં એક ચોક્કસથી છે કે એકદમ છૂટા છવાયા ઝાપટા છે એ લગભગ 20 થી લઈને 24 વચ્ચેનો જે સમય છે એ સમયગાળા દરમિયાન ઝાપટા વરસી શકે છે પણ એ ઝાપટા હશે પાયલબેન એ સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તાર હોય કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય એમાં જોવા મળી શકે નહી એટલા સામાન્ય ઝાપટા હશે કે જેનાથી કોઈને કાઈ નડતરરૂપ નહી થાય પછી ખેતી પાકો હોય કે ત્યોહારોની બાબત હોય કોઈ પ્રકારે ક્યાંય એ નડતરરૂપ થાય એવા મોટા ઝાપટા નથી એકદમ સામાન્ય જાપતા હશે અને એકદમ છૂટા છવાયા હશે. છૂટા છવાયા એટલે કે કોઈ જિલ્લામાં એ જાપટતા પડે તો જિલ્લાના બે થી પાંચ ગામમાં પડી શકે છે. એટલા સામાન્ય છૂટા છવાય જાપતા હશે એટલે એમાં આપણે ક્યાંય કોઈએ ડરવાની જરૂર નથી.
હા એક ચોક્કસથી છે કે અરબસાગર જે રીતે સક્રિય થઈ રહ્યો છે બંગાળની ખાડી પણ સક્રિય છે ને એ સાથે અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થઈ રહ્યું છે આ તમામની ઇફેક્ટ છે એ ચોક્કસથી ગુજરાતને થવાની છે છૂટા છવાયા ઝાપટા ક્યાંય પડે એ વાત અલગ છે બાકી મોટાભાગના વિસ્તાર એવા પણ હશે કે હવે ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ થવાનું પણ ચાલુ થશે એટલે વાદળછાયું વાતાવરણ ક્યાંકને ક્યાંક થઈ શકે જાગળ વરસાદ જોવા મળી શકે છે. એ સાથે એ પછી આગળના સમયમાં જોવા જઈએ તો ચોક્કસથી આગળના સમયમાં ફરીથી એક માવતું છે એ આવી શકે છે. એ આગળનો સમય હશે લગભગ 27 તારીખ પછીનો હશે કેમ કે અરબ સાગરમાં એક સિસ્ટમ બની રહી છે. પણ પાયલબેન એક ઉલ્લેખ હું આપને એ પણ કરી દઉં છું. જે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. ઘણા બધા મિત્રો છે એને ક્યાંકને ક્યાંક વાવાજોડું બતાવી રહ્યા છે પણ એ વાવાજોડું બને તેવી શક્યતાઓ હાલ મને વ્યક્તિગત લાગતી નથી. એટલે અરબ સાગરમાં વાવાજોડું નહી બને પણ એક સિસ્ટમ છે એ બનશે અને એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ઓક્ટોબર એન્ડ અને નવેમ્બરના જે શરૂઆતના દિવસો છે એની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે. જો કે એ માવઠો હશે એ આમ કહી શકાય કે ઘણા બધા વિસ્તારને અસર કરે અને અમુક જગ્યાએ થોડુંક તીવ્રતા સાથે માવઠું પણ જોવા મળી શકે એટલે એ માવઠું છે એ ઓક્ટોબર એન્ડ અને નવેમ્બરના શરૂઆતના દિવસો છે એમાં આપણે સંભાવનાઓ રહેલી છે કે આ પ્રકારે આપણે માવઠાની અત્યારે કન્ડિશન દેખાઈ રહી છે બાકી તો તાપમાન ઉચકાયેલું છે અને આ તાપમાન છે એ સતત ઊંચું રહેવાનું છે આવું ચોક્કસ મારું માનવું છે. પરેશભાઈ અલગ અલગ રિસર્ચ થઈ છે એટલે અલનીનોની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે રિસર્ચ એવું કહે છે કે આ વખતનો અલનીનો જે છે એ ભયંકર છે એટલે કે જ્યારે અલનીનોની વાત કરવામાં આવી ત્યારથી આપણે કહેતા હતા કે આ સુપર અલનીનો છે
અને રિસર્ચ પણ એવું કહી રહી છે તો અત્યારે અલનીનોની સ્થિતિ શું છે એની અસરો હવે તમે જેમ કીધું હતું કે અસરો હવે શરૂ થવાની શરૂ થશે અને જેટલી તીવ્રતાથી અલનીનો એક્ટિવ થશે એટલી જલ્દી જતો પણ રહેશે એવું કહેવાય કે નિષ્ક્રિય પણ થઈ જશે તો અત્યારે અલનીનોની સ્થિતિ શું છે અને એની મોટી મોટા ભાગની અસર ભારત પર કેવી થવાની છે જો બેન આમ જોવા જઈએ તો અલનીનોની અસર તો ચોમાસા દરમિયાન પણ આપણે જોવા મળી છે આપે પણ જોયું છે કે જ્યારે પણ ચોમાસા દરમિયાન વરસાદ જ્યાં પડ્યો ત્યાં અતિવૃષ્ટિ જોવા મળી હતી અને નથી પડ્યો ત્યાં નથી જ પડ્યો દુષ્કાળ જેવી સ્થિતિ પણ રાજ્યના ઘણા વિસ્તારોની અંદર અત્યારે નોંધાઈ રહી છે. તો આ અલનો છે એ તો ચોમાસાની શરૂઆતથી જ અસર કરતા હતો પણ અત્યારે જે આ અલનો છે એ થોડો વધુ સ્ટ્રોંગ બની ગયો છે કે અલનો અત્યારે પીક પર છે અને જે સુપર અલનીનોની વાતો આપણે મને યાદ છે ત્યાં સુધી જમાવટના માધ્યમથી આપણે મે મહિનામાં કરતા હતા બસ એ સ્થિતિમાં તો અત્યારે આપણે આવી ચૂક્યા છીએ હવે આ ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ ત્રણ મહિના એવા છે આમાં અલનીનો છે એ વધુ સ્ટ્રોંગ રહેવાનું છે જેને કારણે આપણે શિયાળા દરમિયાન અને ઉનાળા દરમિયાન બંને ઉપર આ અલનીનોની અસર જોવા મળે તેવું મારું માનવું છે એટલે કે અલનીનો છે એ ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ ત્રણ મહિના અતિ સ્ટ્રોંગ રહે એ પછી ધીમે ધીમે આપણે એની અસર ઓછી થશે અને અલનીનો સંપૂર્ણ ન્યુટ્રલની આપણે વ્યાખ્યા કહીએ જેને કે અલનીનો ખતમ થઈએ આ પરિસ્થિતિ જ્યારે થશે ત્યાં સુધીમાં લગભગ માર્ચ એન્ડ અથવા તો એપ્રિલ મહિનાનું જે પ્રથમ અઠવાડિયું છે એ સમય આવી જશે ત્યાં સુધીમાં અલનીનો પછી ન્યુટ્રલ થઈ જશે
પણ ત્યાં સુધી ન્યુટ્રલ થાય અને ઘણી વખત એવું બને કે અલનીનો ન્યુટ્રલ થાય એ પછી પણ લગભગ બે થી ત્રણ મહિના સુધીની અસર જોવા મળતી હોય છે એટલે એવી રીતે જોવા જઈએ તો હવે આપણો જે ભારતનો જે વિસ્તાર છે ને એની અંદર ખાસ કરીને આપણું ગુજરાત તો ગુજરાતની અંદર હવે શિયાળાની શરૂઆત થવાની છે બેન સામાન્ય કરતાં અત્યારે 2 ડિગ્રી તાપમાન જે ઊંચું ચાલે છે એ પણ એક પ્રકારે અલનીનોની ઇફેક્ટ છે જેવી રીતે અલનોને કારણે ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું એવી રીતે બર્ફ વરસાદમાં પણ ક્યાંકને ક્યાંક અલનીનો અસર કરતા રહેશે જેથી કરીને શું થશે કે જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે જમ્મુ કશ્મીર લે લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ હોય વગેરે આ જે વિસ્તારોમાં જે પહાડ ઉપર બરફ પડે અને સ્વાભાવિક રીતે શિયાળા દરમિયાન ઉત્તર પૂર્વના પવનો હોય એટલે એ બરફીલા પવન ગુજરાત સુધી પહોંચે છે તો આપણે ઠંડી આવતી હોય છે આ એક ટેકનિકલ વૈજ્ઞાનિક કારણ છે પણ આ વર્ષે તે બરફ વરસાદનું પ્રમાણ છે એ ઘટી શકે છે એટલે જે દર વર્ષે આપણેઆઠ થી 10 રાઉન્ડ તીવ્ર ઠંડીના આવતા હોય એની જગ્યાએ કદાચ એક થી બે રાઉન્ડ ઘટી શકે છે ઓછા આવી શકે છે. સાથે જે લઘુતમ તાપમાન છે ઘણી વખત આપણે સિંગલ ડિજિટમાં તાપમાન જોવા મળે અને ગુજરાતની અંદર નોર્મલી રીતે જોવા જઈએ તો ઘણી જગ્યાએ તો આપણે 0° તાપમાન પણ જોવા મળે કેમ કે ગુજરાતની અંદર બે સેન્ટર એવા છે જે સૌથી ઠંડા ગણવામાં આવે છે શિયાળા દરમિયાન એક તો નલિયા છે સૌથી નીચું તાપમાન ક્યાંય જાય છે તો એ કચ્છનું નલિયા છે બીજું છે ઉત્તર ગુજરાતનું ડીસા આ બંને જગ્યાએ તાપમાન છે એ ખૂબ નીચા જતા હોય છે એમાં પણ કદાચ એકાદ ડિગ્રી આવશે ઊંચું રહે નોર્મલ દર વર્ષ કરતા અને સામાન્ય રીતે બીજા વિસ્તાર છે સૌરાષ્ટ્રના હોય કચ્છના હોય કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય આ બધા વિસ્તારમાં જે ઠંડી આવે છે બેન એમાં પણ જે દર વર્ષે ઠંડી આવે એના કરતાં એ જ ડિગ્રી ઓછી ઠંડી પડશે એટલે કે એકાદ ડિગ્રીનો ફરક પડશે બહુ લાંબો ફરક પડવાનો નથી જ્યારે સિંગલ ડિજિટમાં તાપમાન જાય નલિયા જેવા વિસ્તારમાં તો ઠીક છે કે 0 ડિગ્રી સુધી પહોંચે છે પણ આપણે જૂનાગઢ હોય રાજકોટ હોય અમદાવાદ હોય આ બધા વિસ્તારમાં ઘણી વખત આપણે 7આ ડિગ્રી તાપમાન જોવા મળતું હોય હવે એ 7 ડિગ્રી દર વર્ષે ઘણી વખત તીવ્ર ઠંડીમાં થતું હોય એની જગ્યાએ આ વર્ષે બની શકે કે 8 ડિગ્રી સુધી જાય એનાથી નીચું ન જાય એટલે એકાદ ડિગ્રીનો ફરક પડશે પણ એનો મતલબ એવો નથી કે આ વર્ષનો શિયાળો ગાયબ થવાનો છે શિયાળો આવશે જ નહી એવું નથી રાબેતા મુજબનો શિયાળો રહેશે એકાદ ડિગ્રીનો ફરક પડી શકે છે અનેઆ થી 10 રાઉન્ડ જે ઠંડીના આવતા હોય એમાં એકાદ બે રાઉન્ડ ઓછાવે આ પ્રકારે અલનેનો છે આપણે શિયાળા દરમિયાન અસર કરશે સાથે અલનેનોને કારણે પાયલબેન આ વર્ષે એવું પણ બનશે કે શિયાળા દરમિયાનમા માવઠાની જે સંખ્યા છે એમાં થોડો વધારો થઈ શકે છે. જો કે શિયાળાની શરૂઆતમાં મેં આપને જણાવ્યું ઓક્ટોબર એન્ડ અને નવેમ્બરના શરૂઆતમાં એક માવઠું તો આવી રહ્યું છે. એ પછી પણ માવઠા છે એ નવેમ્બર મહિનામાં કદાચ બની શકે કે વધારે દર વર્ષની સરખામણીની વધુ માવઠા જોવા મળે તેવી શક્યતાઓ છે
એટલે એ પણ એક અલનેનોની ઇફેક્ટ હશે. સાથે સાથે આ વર્ષે શિયાળા દરમિયાન વધુ પડતા વાદળ છાયું વાતાવરણ જોવા મળે એટલે કે વારંવાર વાદળો થઈ જાય અને ક્યાંકને ક્યાંક વાદળ થાય એટલે ઠંડીમાં પણ ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે આ પ્રકારે આપણો શિયાળો પસાર થવાનો છે એ પછી જ્યારે ઉનાળો આવશે તો આ વર્ષે એવું બની શકે કે ઉનાળાની શરૂઆત વહેલી થઈ જશે એટલે કે લગભગ ફેબ્રુઆરી એન્ડથી ઉનાળાની શરૂઆત થઈ તાપમાન છે એ અચાનક ઉચકાઈએ અને સતત ઊંચું તાપમાન રહેશે આ વર્ષે ઉનાળા માં રેગ્યુલર દર વર્ષે જે તાપમાન હોય એમના કરતાંએક બે ડિગ્રી તાપમાન ઊંચું રહેશે એટલે કે ઉનાળો છે થોડોક વધારે ગરમ રહે તેવી શક્યતાઓ છે એટલે શિયાળા દરમિયાન અને ઉનાળા દરમિયાન બંને સીઝનની અંદર આ અનીનોની ઇફેક્ટ રહેવાની છે શિયાળામાં નોર્મલ કરતાં થોડીક ઠંડી ઓછી પડી શકે ઉનાળામાં ગરમી જે રેગ્યુલર હોય એના કરતાં થોડીક વધુ ગરમી જોવા મળી શકે છે એવી જ રીતે પછી ચોમાસું આવશે તો ત્યાં સુધી મારું અત્યારે આમ તો લાંબા ગાળાની આ વાત છે પણ છતાય મારું વ્યક્તિગત એવું માનવું છે કે આવના આવનારા ચોમાસા દરમિયાન કદાચ અલનીનોની ઇફેક્ટ ન જોવા મળે અને આવનારું ચોમાસું છે એ આપણું રાબેતા મુજબ જોવા મળશે એટલે આ પ્રકારની અલનોની ઇફેક્ટ છે એ આવનારી સીઝનમાં આપણે જોવા મળે તેવું વ્યક્તિગત મારું એક અનુમાન છે થેન્ક્યુ સો મચ પરેશભાઈ પરેશભાઈ તમને બધ