સતિશ કૌશીક ના મો!તના મામલે ચોંકાવનારો ખુલાસો, સાનવી માલુએ જણાવ્યું રશીયન ગર્લ મંગાવી…

સતિશ કૌશીક ના મો!તના મામલે ચોંકાવનારો ખુલાસો, સાનવી માલુએ જણાવ્યું રશીયન ગર્લ મંગાવી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર એવા સતીશ કૌશિકનુ આઠ માર્ચના રોજ હોળીના તહેવારોમા દુઃખદ અવસાન થયું હતું સતિષ કૌશિક પોતાના મેનેજર સંતોષ રોય સાથે દિલ્હી પોતાના મિત્ર વિકાસ માલુ ના ફાર્મહાઉસમા ગુરુગ્રામ પહોંચ્યા હતા આ દરમિયાન મોડી રાત્રે ફાર્મહાઉસમા.

છતાઈમા દુખાવો થતાં તેમને ફોર્ટીજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમનું હૃદય રોગના હુમ!લાના કારણે દેહાતં થયું હતું પરંતુ આ વચ્ચે આ મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે દિલ્હી પોલીસ અને સીબીઆઈ તપાસ દરમિયાન વિકાસ માલુ ના ફાર્મહાઉસમાં થી કેટલીક આપત્તિ જનક દવાઓ પોલીસને મળી આવી છે.

જે દવાઓ પોલીસે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં તપાસ માટે મોકલી આપી છે સાથે સતીશ કૌશિક ના પોસ્ટમોર્ટમ ડીટેલ રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે હજુ પણ કેટલાક રિપોર્ટ આવવાના બાકી છે એ વચ્ચે ફાર્મ હાઉસના માલિક વિકાસ માલુની પત્ની સાનવી માલુએ સતીશ કૌશિકના મોતના મામલામાં એક મહત્વનો ખુલાસો કરી.

દિલ્હી પોલીસ કમિશનર ને પત્ર લખી મીડિયા સાથેની વાતચીતમાં વિડીઓ પોસ્ટ કરી જણાવ્યું છે કે સતીશ કૌશિક અને વિકાસ માલુ વચ્ચે 15 કરોડને લઈને વિવાદ ચાલતો હતો સાનવી માલુએ જણાવ્યું કે સાલ 2019 માં જ્યારે અમારા લગ્ન થયા હતા ત્યારે અમે દુબઈ રહેતા હતા આ સમયે સતીશ કૌશિકે મારા પતિને.

15 કરોડ ઇન્વેસ્ટમેન્ટ માટે આપ્યા હતા. પરંતુ મારા પતિ એ આ પૈસા ખર્ચી નાખ્યા હતા અને તેઓ પાછા આપી રહ્યા નહોતા સતીશ કૌશિક દુબઈ આવ્યા હતા અને આ પૈસાની માંગણી કરી હતી પરંતુ મારા પતિએ આ પૈસા ઘણીવાર માગણી કરવા છતાં પાછા આપ્યા નહોતા મેં જ્યારે તેમની સાથે આ વિશે વાત કરી.

તો તેમને મને જણાવ્યું કે આ પૈસા પાછા આપવાના નથી મેં વાપરી નાખ્યા છે અને સતીશ કૌશિક ને હું સંભાળી લઈશ એને હું બહારથી રશિયન ગર્લ બોલાવી અને બ્લુ પીલ્સ ખવડાવીને રસ્તામાંથી હટાવી દઈશ સાનવી માલુએ વધારે જણાવતા કહ્યું કે જ્યારે મારા પતિના ફાર્મહાઉસમાં થી સતિશ કૌશીક ના.

નિધન ના સમાચાર સામે આવ્યા તો મને એમ લાગી રહ્યું છે કે આ કામ મારા પતિએ જ કર્યું હસે 15 કરોડ પાછા ના આપવા પડે એના કારણે તે છેલ્લા ઘણા સમયથી સતીશ કૌશિક ને મારવાનો પ્લાન બનાવી રહ્યો હતો બિઝનેસમેન વિકાસ માલુ જેઓ કુબેર ગ્રુપના ડિરેક્ટર છે તેમની આ બિજી પત્ની સાનવી માલુએ.

ગંભીર આક્ષેપ કરતા પોલીસ ને પણ આ મામલે વધારે તપાસ કરવાની વિનંતી કરી છે દિલ્હી પોલીસ અને સીબીઆઈ ને પણ તપાસ દરમિયાન સંપુર્ણ સાથ આપી ને સતિશ કૌશીક ને ન્યાય અપાવવાની માગં કરી છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે સીબીઆઈ ની ટીમ પણ આ કેશમાં હજુ તપાસ કરી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *