Cli
બાલવીરની એક્ટર શમા સિકંદરને 4 મહિના બાદ હનીમૂન મનાવવાનો મળ્યો સમય, મોનોકીની બોલ્ડ અવતારમાં જોવા મળી...

બાલવીરની એક્ટર શમા સિકંદરને 4 મહિના બાદ હનીમૂન મનાવવાનો મળ્યો સમય, મોનોકીની બોલ્ડ અવતારમાં જોવા મળી…

Bollywood/Entertainment Breaking

ટીવીના મશહૂર બાલવીર અને યે મેરી લાઈફ જેવા સુપરહિટ શોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી શમા સિકંદરને કોઈ ન ઓળખે એવું તો બની ન શકે તેઓ સોસીયલ મીડિયામાં ખુબ એકટીવ રહેતી એક્ટર છે એક્ટરે તેના લાંબા સમયથી રહી ચૂકેલ બોયફ્રેન્ડ જેમ્સ મિલીરોન સાથે લગ્ન ચાર મહિના પહેલા કર્યા હતા પરંતુ તેનું હનીમૂન હવે થાઈલેન્ડમાં મનાવી રહી છે.

શમા સમય સમયે હનીમૂનની તસવીરો શેર કરી રહી છે હાલમાં શમાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં અભિનેત્રી ગુલાબી રંગની મોનોકિની પહેરીને સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે અભિનેત્રી અહીં બોલ્ડનેશની તમામ હદો પાર કરતા જોવા મળી રહી છે પરંતુ તેની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે.

વિડીઓમાં જોઈ શકાય છેકે શમા ગુલાબી કલરની મોનોકિનીમાં પાણીમાં પ્રવેશી રહી છે શમાના આ બોલ્ડ અને હોટ અવતારને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે એક્ટરની સામે આવેલ તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે વિડીયો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યુંકે શું તમે જાદુઈ ટ્રીક જોવા માંગો છો છેલ્લે સુધી રાહ જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *