બોલીવુડની ગલીઓમાં અત્યારે એક નામ ચાલી રહ્યું છે અને એછે સબા આઝાદ ઋત્વિક રોશનની આ નવી ગર્લફ્રેન્ડ પાછળ લોકો પડી ગયા છે દરેક એ જાણવાની કોશિશ કરી રહ્યા છેકે આખરે ઋત્વિક જેવા મોટા સુપર સ્ટારએ એ ફ્લોપ એક્ટરને પોતાનું દિલ કંઈ રીતે આપી દીધું જે 10 વર્ષ કામ કરીને પણ.
પોતાની ઓળખાણ ન બનાવી શકી જે ઋત્વિકે પોતાની પુરી જિંદગીમાં શિવાય પોતાની પૂર્વ પત્ની સુઝેન ખાન સિવાય કોઈ અન્ય યુવતી સામે આંખ ઉઠાવીને જોયું નથી તે આખરે શબાના પ્રેમમાં કંઈ રીતે પડી ગયો હકીતમા મીડ ડેના એક રિપોર્ટ મુજબ ઋત્વિક અને સવાને લઈને એક ચોંકાવનાર ખુલાસો કર્યો છે.
જેના વિશે કદાચ કોઈએ નહીં વિચાર્યું હોય રિપોર્ટમાં બતાવામાં આવ્યું છેકે એક કોમન ફ્રેન્ડ દ્વારા ઋત્વિક અને સવાની મુલાકાત કેટલાય મહિના પહેલા થઈ હતી આ મુલાકાત બાદ પહેલા ટચમાં બન્યા રહ્યા અને ત્યાંથી એમની વચ્ચે ધીરે ધીરે વાતચીત શરૂ થઈ કેટલાક મહિના પહેલા ઋત્વિક મીડિયાથી છુપાઈને ગોવા પહોંચ્યા.
જ્યાં સબા સાથે કેટલોક સમય વિતાવ્યો કેટલાક દિવસ બંને ત્યાં સાથે રહ્યા પોતાની લાઈફમાં બે ફિલ્મો કરનાર સબા પર ઋત્વિકનું દિલ કંઈ રીતે આવ્યું એ જાંણવું તો મુશ્કેલ છે પરંતુ હવે એતો નક્કી થઈ ગયું છેકે ઋત્વિક અને સબા એકબીજાના પ્રેમમાં પુરી રીતે ડુબી ગયા છે મિત્રો તમને કેવી લાગી રહી છે બંનેની જોડી.