સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા અત્યારે એમની લાઇગરને લઈને ચર્ચામાં છે એમની ફિલ્મમાં અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે વિજય અત્યારે લગાતાર એમની ફિલ્મમાં વ્યસ્ત છે ફિલ્મને લઈને વિજય દેવરકોંડા ખુબ ચર્ચામાં છે તેના બાદ કેટલીયે યુવતીઓ એમની દીવાની થઈ છે તમે એતો જાણતા હસો કે વિજયનું નામ રશ્મિકા મંદાના સાથે જોડવામાં આવી રહ્યું છે.
હાલમાં સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડાએ એમની રુમર્ડ ગર્લફ્રેન્ડ રશ્મિકા મંદાના અને દુલકર સલમાનની આવનાર ફિલ્મ સીતા રામના પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી હતી અહીં વિજયે એક્ટર રશ્મિકાના પ્રંશસા કરી અને તેને ખુબ જ સુંદર કહી ત્યારે એક્ટર રશ્મિકા શરમાવા લાગી વિજયે સ્ટેજ પર ઉભા રહીને કહ્યું.
જ્યારે પણ હું તમારું નામ લઉં છું ત્યારે લોકો હસવા લાગે છે ખબર નહીં હવે કેમ હશેછે આ સાંભળીને રશ્મિકા થોડીગળગળી થઈ ગઈ રશ્મિકા અને વિજયનો આ વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યા છે અને લોકો અંદાજ લગાવી રહ્યા છેકે બંને અફેરમાં છે મિત્રો આ મામલે તમારે શું કહેવું છે.