બૉલીવુડ એક્ટર અનન્યા પાંડે અને સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા બહુ જલ્દી ફિલ્મ લાઇગરમાં જોવા મળશે ફિલ્મ લાઇગર પેન ઇન્ડિયા રીલીઝ થવા તૈયાર છે ફિલ્મ 25 ઓગસ્ટ તમામ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે બંને એક્ટર ફિલ્મનું પ્રમોશન જોરશિરથી કરી રહ્યા છે પરંતુ અત્યારના દિવસોમાં અનન્યા પાંડે અને.
વિજય દેવરકોંડા નો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડિઓ ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાનનો છે જેમાં અનન્ય ખુલ્લા વાળ અને બ્લેક કલરની થાઈ હાઈ સ્લીટ રિવીલિંગ ડ્રેસમાં જોવા મળી થી એક્ટર અહીં ઉપ્સ મોમેન્ટો શિકાર થઈ ગઈ હતી અહીં વિડીઓમાં સાફ દેખાઈ રહ્યું છેકે અનન્યા પોતાના ડ્રેસને લઈને અનકમ્ફર્ટેબલ હતી.
ઇવેંટમાં ખુરસી પર બેઠેલ અનન્યા પાંડે પાપરાઝી થી વાત કરી રહી હતી પરંતુ જેવા જ એક્ટર વિજય દેવરકોંડાની નજર કેટલાક લોકો પર પડી તેના બાદ એમણે અનન્યા ના ડ્રેસને જોઈ ત્યારે એમણે અનન્યાને એટલા સારા અંદાજમાં ઈશારો કર્યો કે અનન્યા એ વાતો વાતોમાં પોતાના ડ્રેસને સરખો કરી દીધો.
અહીં વિજય દેવરકોંડા એ પોતાના હાથથી અનન્યાને સરખી અને થોડી ફરીને બેસવા માટે કહ્યું અહીં બનેંની આ દરમિયાન શાનદાર બોન્ડીગ જોવા મળી લાઇગર સ્ટાર વિજય દેવરકોંડાનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે અહીં કેટલાય લોકો તેને લઈને કહી રહ્યા છેકે એટલે જ સાઉથના એક્ટરને લોકો પસંદ કરે છે.