કચ્ચા બાદામ તરીકે ફેમસ થયેલી અંજલી અરોડા નો થોડા સમય પહેલા એક કથિત વિડીઓ વાઈરલ થયો હતો જેના બાદ એ લોકોમાં ટ્રેડં માં આવી ગઈ છે ગઈ રાત્રે પાયલ રોહતગી ની લગ્ન પાર્ટીમા હોટ અંદાજ માં જોવા મળતા લોકો સહન ના કરી શક્યા અને કોમેન્ટ કરવા લાગ્યા કે કચ્ચા બાદામ પક ગયા.
સંગ્રામસિંહ અને પાયલની લગ્નપ્રસંગે ઘણા બોલીવુડ અભિનેતા અભિનેત્રી આવેલી એમાં લોકોએ અંજલી અરોડા ને જોતા જ અભદ્વ કોમેન્ટ નો ઢગલો કરી દીધો જ્યારે અંજલીએ પોતાના બચાવમાં આ વિડીઓ પોતાનો નથી એમ પણ જણાવ્યું હતુ પરંતુ લોકો માનવા તૈયાર નથી ઘણા લોકો કોમેન્ટ .
કરે છે કે બીજો પાર્ટ ક્યારે આવે છે થોડા સમય પહેલા પણ જ્યારે અંજલી હાજી અલીની દરગાહ પર ગઈ એ સમયે પણ લોકોએ વિરોધ કરતા કહ્યું કે 100 ચુહે ખાકર બિલ્લી હજુ કોઈ ચલી ફેન્સ પણ તેના વિશે અલગ અલગ કોમેંટ કરીને ટ્રોલ કરી રહ્યા છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.