આજકાલ સોશિયલ મીડિયા માં લોકોમાં ફેમસ સ્ટાર મિયા ખલિફા એ સોસીયલ મિડીયા લોકપ્રિય એપ ઈન્સ્ટ્રાગ્રામ માં પોતાનો એક વિડિયો શેર કર્યો છે જેમાં એક કપડાંની દુકાન માં સાડા પાચં લાખ રુપિયા નું ગ્રાઉન પહેરીને બોલ્ડ સીન સાથે પ્રેશકો ને જણાવ્યું છે પોતાના માદક મનમોહક અંદાજમા કે.
તમે આ પ્રકારના જુઠા આત્મવિશ્વાસ નો અંદાજો નથી લગાડી શકતા કે તમને શું લાગે છે કોણછું હું સોશીયલ મીડીયા પર મિયા ખલિફા ખુબ સક્રીય આને ફેમસ છે એના ઈન્સ્ટ્રાગ્રામ પર ૨ કરોડ આને ૭૦ લાખ ફોલોવર છે પોતાના હોટ બોલ્ડ ફોટાઓ અને વિડીઓ સાથે પોતાની જીવનશૈલી ને.
હંમેશા દેખાડતી રહે છે જેનાથી લોકોમાં ગજબનો ક્રેઝ છે ઘણા લોકો એની મજાક તો ઘણા એને ટ્રોલ કરતા પણ જોવા મળેછે આ હોટ બ્લેક ડ્રેશ સાથેનો વિડીઓ આજકાલ ચર્ચા નું કેન્દ્ર બન્યો છે આને મિયા ખલિફા પહેલા અશ્લિલ ફિલ્મો માં કામ કરતી હતી પરંતુ હાલ તેને આ કામ છોડી દીધું છે.
પરંતુ એનું ભુતકાળ એનો પીછો નથી લોકોની અશ્લિલ કોમેન્ટ રુપે પરત મળેછે એ છતાં પણ મિયા ખલીફા પોતાના ચાહકો સાથે વાતચીત કરતી રહે છે મિયાં ખલિફાની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે વાચકમિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.