લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે છેલ્લા 14 વર્ષથી દર્શકો ની પહેલી પસંદ આ શો સાથે ટીઆરપી લિસ્ટમાં સૌથી પ્રથમ નંબરે છે શો ના તમામ પાત્રોને દર્શકો ખુબ પ્રેમ આપે છે એમાંથી એક છે બબીતાજી જેમની અદા ઓને હંમેશા ફેન્સ ખુબ પસંદ કરે છે બબીતાજી નું પાત્ર.
અભિનેત્રી મુનમુન દત્તા ભજવી રહી છે મુનમુન દત્તા હાલ જર્મની પ્રવાસ પર છે પરંતુ આ વચ્ચે ખરાબ સમાચાર સામે આવ્યા છે કે તેમનો એક્સિડન્ટ થઈ ગયો છે આ ખબર ઈન્સ્ટ્રાગ્રામ પર પોતે જ પોતાના ફેન્સ સાથે શેર કરી છે યુરોપ સ્વીઝરલેન્ડ અને જર્મનીના પ્રવાસ દરમિયાન મુનમુન દત્તા ખૂબ જ ખુશ હતી.
અને તે પોતાની તસ્વીરોને શેર કરીને ફેન્સને ખબર આપતી રહેતી હતી આ વચ્ચે જર્મનીમાં મુનમુન દત્તા નો એક નાનો એવો અકસ્માત થતા તેના ઘુટંણ પર ઈજાઓ પહોચંતા તેના પગે પાટો બાંધેલી તસવીરો મુનમુન દત્તાએ પોતાની ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી પર શેર કરી છે તેને આ તસ્વીર સાથે જણાવ્યું.
હતું કે મારે આ સફરને અધૂરી મૂકીને ઘરે પાછા ફરવું પડે છે મારા પગમાં ઇજાઓ પહોંચી છે સાથે તેને બ્રોકન હાર્ટ ની ઈમોજી પણ પેસ્ટ કરી છે મુનમુન દત્તા ની ખુશી ગમ માં ફેરવાઈ જતાં તે હાલ ઘેર પાછી ફરી રહી છે મુનમુન દત્તા સાથે જેઠાલાલ ની સ્ટોરી જોવી દર્શકો ખુબ પસંદ કરે છે બબીતાજી ના.
પાત્રમાં તે જેઠાલાલ ને પોતાની માસુમ અદાઓ અને કાતીલાના લુક થી લોભાવતી રહે છે આ વચ્ચે તેમના આ સમાચાર સાભંડી ને જેઠાલાલ ના શું હાલ થયા હસે એ તો આપ જાણો છો મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અહીં કોમેંટ કરીને રજૂ કરી શકો છો અને પોસ્ટ શેર કરવા વિનંતી છે.