બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર 90 દશકા ની એક ફેમસ સ્ટાર છે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભીનય થકી તેને પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમની ફિલ્મો દર્શકોને ખૂબ જ પસંદ આવતી હતી એક જમાનામાં કરિશ્મા કપૂર દર્શકોની પહેલી પસંદ હતી.
હાલ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ભલે દૂર છે પરંતુ લોકોના દિલમાં આજે પણ તેની જગ્યા અકબંધ છે 48 વર્ષની કરિશ્મા કપૂર પોતાના લોકોને લઈને ખૂબ જ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે તેની સુંદરતા હજી પણ ફેન્સના દિલને ઘાયલ કરે છે તાજેતરમાં કરિશ્મા કપૂર પોતાના પિતા રણધીર કપૂર સાથે સ્પોટ થઈ હતી.
તે અવારનવાર પોતાના પિતાની ખબર લેવા માટે તેમના ઘેર આવતી જતી રહે છે આ દરમિયાન તે શાનદાર બ્લેક ડ્રેસમા ખુબ જ સુંદર લાગી રહી હતી લાઈટ મેકઅપ ચહેરા પર ગોગલ્સ સાથે તે ખુબ આકર્ષક લાગી રહી હતી તેનુ ભરાવદાર મદમસ્ત યૌવન આજે પણ કમાલ લાગતું હતું તેને હાથ હલાવીને.
મદમસ્ત સ્માઈલ સાથે પેપરાજી ને પોઝ આપ્યા હતા આ દરમિયાન તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી તે તસવીરો પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા હતા અને તેને કરીના કપૂર થી પણ વધારે સુદંર કમેન્ટ થકી જણાવી રહ્યા હતા આ તસ્વીર પર મિત્રો તમે શું કહેશો.