બોલીવુડ અભિનેત્રી દિશા પટની પોતાની ફિલ્મ કરતાં લવ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે થોડા સમય પહેલા ખબર સામે આવી હતી કે ટાઈગર શ્રોફ અને દિશા પટની નુ બ્રેકઅપ થઈ ગયું છે જે સાંભળીને ફેન્સ નું દિલ તૂટી ગયું હતું અબ બ્રેકઅપ ને હજુ એક મહિનો પણ થયો નથી અને દિશા પટની.
પોતાના ફિરંગી બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પ્રેમ લીલા કરતા સ્પોટ થઈ હતી દિશા પટની સાથે તેના આ ફિરંગી બોયફ્રેન્ડ ની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ટાઈગર શ્રોફ ના ચાહકો કમેન્ટ કરી રહ્યા હતા કે ટાઈગર શ્રોફ અભી જિંદા હૈ ફેન્સ દિશા પટની પર.
ખૂબ જ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે દિશા પટની અને ટાઈગર ના બ્રેકઅપના ઘણા કારણો સામે આવ્યા છે પરંતુ તે બંને એ હજુ કોઈ ખુલાસો કર્યો નથી દિશા પટની સાથે રોમાન્સ કરનાર ફિરંગી નું નામ એલેક્ઝાન્ડર એલેક છે તેના સોશિયલ મીડિયા પર એક લાખ થી વધુ ફોલોવર છે તેની.
પ્રોફાઇલ મુજબ તે એક મોડલ અને એક્ટર છે તેને દિશા પટની સાથે ઘણા વિડીયો અને તસવીરો પણ શેર કરી છે સાથે તે ટાઈગર શ્રોફ સાથે પણ જોવા મળે છે આ ફિરંગી ની તસવીરો પર યુઝરો ખુબ ટ્રોલ સાથે તેને જ આ બ્રેક અપ નું કારણ જણાવી દિશા પટની ને બેવફા કહી રહ્યા છે.