Cli

દીપિકા પાદુકોણે મીડિયાને બતાવી મિડલ ફિંગર જોઈ રહ્યા શાહરુખ ખાન…

Bollywood/Entertainment

દીપિકા પાદુકોણની આ હરકત જોઈને દરેક વ્યક્તિ હેરાન રહી ગયા છે દીપિકા પાદુકોણ અત્યારે સ્પેનમાં છે અને તેઓ શાહરુખ ખાન સાથે પઠાણ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે પરંતુ કાલ રાત્રે દીપિકાની અચાનક આ ફોટો સામે આવી જેમાં તે મીડિયા અને લોકોને મિડલ ફિંગર બતાવતી જોવા મળી રહી છે.

રિપોર્ટ મુજબ દિપકા પાદુકોણ અને શાહરુખ શુટિંગથી કેટલોક સમય કાઢીને વાતો કરી રહ્યા હતા આ દરમિયાન શાહરુખ સિગરેટ પી રહ્યા હતા અને દીપિકા તેમની સાથે ઉભી હતી મીડિયા અને કેટલાક લોકો આ નજારાને દૂરથી જોઈ રહ્યા હતા અને શાહરુખ અને દીપિકાની ફોટો ક્લીક કરી રહ્યા હતા.

તેના બાદ દીપિકાએ જે હરકતો કરી તેની આશા કદાચ ત્યાં ઉભેલ કોઈને ન હતી એક ઇન્સ્ટાગ્રામ પેજે એ દાવો કર્યો છેકે દીપિકાએ અહીં મીડિયા સામે જોયું અને મિડલ ફિંગર બતાવી દીધી દીપિકાની આ હરકતને લોકોએ કેમેરામાં કેદ કરી લીધી જેના બાદ દીપિકાની આ ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ.

દીપિકાની આ હરકતને જોઈને લોકો ભ!ડકેલા જોવા મળી રહ્યા છે દિપક આ રીતે પહેલી વાર વિવાદમાં નથી આવી તેના પહેલા પણ ઘણીવાર વિવાદમાં આવી ચુકી છે દીપિકાની આ હરકરત પર તમે શું કહેશો મિત્રો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *