Cli
થયો મોટો ખુલાસો, ઝોકું આવવાથી નહીં પણ આ કારણે થયો હતો અકસ્માત, કારણ જાણીને ધ્રુજી જશો...

થયો મોટો ખુલાસો, ઝોકું આવવાથી નહીં પણ આ કારણે થયો હતો અકસ્માત, કારણ જાણીને ધ્રુજી જશો…

Breaking

ભારતીય ક્રિકેટ ટીમ ખેલાડી રિષભ પંત હાલ દિલ્હી ની મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે અકસ્માત વિશે વાત કરતાં હરીદ્વાર પોલીસના વડા અજય સિંહે જણાવ્યું હતું કે પતં ની ગાડી ડીવાઈડર સાથે અથડાતા આગ લાગી ચુકી હતી હરીયાણા બશ ડ્રાઈવર સુશીલ કુમાર સાથે અન્ય લોકોએ.

મદદ કરીને તેને કારથી બહાર કાઢી પોલીસ ને જાણ કરી હતી અકસ્માત ના એક કલાકમાં સારવાર મળતાં રીષભં પતંગનો જીવ બચાવવા મા સફળ રહ્યા જેના માટે બશ ડ્રાઈવર સુશીલ કુમાર અને જે લોકો સામેલ છે આ વિશે વાત કરતા ઉતરાખંડના ડીજીપી એ શુશીલ કુમાર અને તેની સાથે રહેલા લોકોનું સન્માન કર્યુ હતું.

અને જાહેરાત કરી હતી કે ભારત સરકાર ની યોજના ગુડ સેરેમીટન પુરુસ્કાર પણ આપવા માં આવશે અકસ્માત સર્જાયો એ જગ્યા ની વિગતો સામે આવી હતી નેશનલ હાઈવે ની ટીમે આ અકસ્માત ની જગ્યાએ તપાસ હાથ ધરતા રીષભ પતં ની કાર એક ખાડો ઠારવા જતા ડીવાઈડર સાથે અથડાઈ હતી જે માટે ખાડો જવાબદાર હતો રીષભ પંત ને ઝોકું નહોતું આવ્યું.

એ સાબીત થયૂ હતું મેક્સ હોસ્પિટલમાં રીષભ પંત ની સારવાર ચાલી રહી છે તેમના ઘુટંણ અને હાથપગ માં ઈજાઓ પહોંચી છે મોઢા ના ભાગે પણ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે આ વિશે વાત કરતાં રીષભે પણ પોતાના પરીવાર ને જણાવ્યું હતું કે હું સાજો થાઈસ એટલે પહેલા એ લોકોને મળવા માગું છું જે લોકોએ મારો જીવ બચાવ્યો મને મદદ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *