સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો સામે આવતા રહે છે જેમાં ઘણા કિસ્સાઓમાં સીસીટીવી કેમેરા દ્વારા એવી પણ ઘટનાઓ કેદ થઈ જાય છે જેનાથી આરોપીઓ દ્વારા કરવામાં આવતી ગુનાખોરી પણ સામે આવી જાય છે અને પોલીસને અપરાધી સુધી પહોંચવામાં સરળતા રહે છે એવો જ એક વિડીયો પંજાબ ના કોઈ રેલવે સ્ટેશનનો સામે આવ્યો છે.
જેમાં ટીકીટ બારી પર મોટી ભિડ જોવા મળે છે એમાં ઘણી બધી મહીલાઓ ટીકીટ લેતી હોય છે એમા અચાનક જ એક મહીલા તેની પાછડ ઉભી રહીને આગળ ઉભેલી મહીનાના પર્સ માંથી કિંમતી સામાન સહીત પૈસાની ચોરી કરતી કેમેરામા કેદ થઈ જાય છે આ ઘટના માં સફેદ પંજાબી ડ્રેસ પહેરેલી મહીલા એ માથે દુપટ્ટો ઓઢેલો દેખાય છે.
અને વિડીઓ ફુટેજ માં તેનો ચહેરો પર દેખાઈ આવે છે તેની ચોરી અહીં પકડાઈ જાય છે જે મહીલા ના પર્સ માંથી ચોરી થઇ હતી તેને રેલવે પોલીસ ને જાણ કરતા રેલવે સ્ટેશન પરના સીટી સીવી કેમેરા ચેક કરતા ચોરી કરતી મહીલા ની હરકત દેખાઈ આવે છે અને પોલીસે એ મહીલાની તસવીરો ને જોઈને તપાસ હાથ ધરી છે પોલીસ ના જણાવ્યા.
મુજબ અગાઉ પણ ઘણી ચોરીની ફરીયાદો સામે આવી છે પરંતુ સબુત હાથ ના આવતા આ ચોરી કરનારી ટુકડી અમારા સાથે આવી નહોતી આ ઘટનાની જે ફુટેજ અમારા હાથમાં છે એ મહીલાને શોધવાની કામગીરી અમે હાથ ધરી છે ચોર ની આ ટુકડીઓ છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે એ વચ્ચે પોલીસે આ ગેગંને પકડવાની કવાયત હાથ ધરી છે.