ગુજરાતમાં ચાર ચાર બંગડી વારી ગાડી અમે ગુજરાતી લેરી લાલા જેવા ઘણા બધા સોગં થી ખુબ નાની ઉમરમાં લોકપ્રિયતા મેળવી ને સંગીત જગતમાં નામના મેળવી લોકોના દિલમાં અનમોલ સ્થાન મેળવનાર ફેમસ લોકગાયિકા કિજંલ દવે ને લોકો ખુબ પસંદ કરે છે કિજંલ દવે માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં.
પોતાના ડાયરાના પ્રોગ્રામ કરે છે તેના અવાજ નો અનોખો જાદુ લોકોના હૈયાને સ્પર્શી જાય છે કિંજલ દવે પોતાના મ્યુઝિક કેરિયરની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે પોતાના જીવન સાથેની તમામ બાબતો પોતાના ફેન્સ અને ફોલોવર સાથે શેર કરતી રહે છે તાજેતર માં દેશભર માં ઉતરાયણ.
પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી રંગબેરંગી પતંગોથી આકાશ છલકાઈ ગયું હતું એ વચ્ચે કિંજલ દવે પણ ઉતરાયણ પર્વની ઉજવણી કરતી જોવા મળી હતી કિંજલ દવે પેન્ટ ટીસર્ટ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર ચહેરા પર ગોગલ્સ સાથે તે હાથમાં ફિરકી પકડી.
ધાબા પર પોતાના પરીવાર સાથે પંતગ ઉડાળવાની મોજ માણી રહી હતી કિંજલ દવે એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં કિંજલ દવે પોતાના પિતા લલીત દવે માં અને નાના ભાઈ સાથે મસ્તી ભર્યા અંદાજમા જોવા મળે છે કિંજલ દવે એ પોતાની આ તસવીરો.
શેર કરીને પોતાના ભાવિ પતિ વિશે સાયરી લખી છે અનદેખે ધાગો સે બાધં ગયા કોઈ શો સાથ ભી નહીં ઔર હમ આઝાદ ભી નહીં સાથે લલીત દવે એ પણ સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરી છે અને કેપ્સન લખ્યું છે કે બહુ ઉપર ચગાવવામાં મજા નથી પતંગ શીખવાડે છે કે પોતાની ગૂંચમાં.
અટવાઈ જશુ દોરી શીખવાડે છે કે હદ થી વધારે ચગાવે એ હદ થી વધારે ચગે એ હવામાં ખોવાઈ જાય છે બીજાની કાપે એ પોતાની ગૂંચ મા અટવાઈ જાય છે લિમિટ માં રહેવું કેટલાય ગૂંચવાઈ ગયા અને કેટલાય ખોવાઈ ગયા લલીત દવે અને કિજંલ દવે ની આ સુંદર તસવીરો પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.