દેશભરમાં દિકરીઓની છતામણી અને હેરાનગતિ ની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે થોડા સમય પહેલા સુરતની ગ્રીષ્મ વેકરીયા ફેનીલ નામના યુવકનો ભોગ બની હતી તેને જાહેરમાં ફેનીલે મો!તને ઘાટ ઉતારી દિધી હતી તો ભાવનગર ના મોટા સુરકા માં હિંમાશી જસાણીએ લુખ્ખા તત્વો ની પજવણી ના કારણે.
ટાંકા માં કુદી ઝે!રી દવા પી ખુદ ખુશી કરી લીધી હતી એ વચ્ચે તાજેતરમાં ત્રીજી પાટીદાર યુવતી લુખ્ખા તત્વની પજવણી નો શિકાર બની છે ભાવનગર ના ગારીયાધાર ઠસા ગામમાંથી કરુણ ઘટના સામે આવી છે 27 વર્ષીય પાટીદાર યુવતી રવીના એ ગામના સચીન વોરા ના ત્રાસથી કંટાળીને ગળે ફાં!સો લગાવી ખુદ ખુશી કરી લીધી છે.
સમગ્ર ઘટના અનુસાર રવીના રમેશભાઈ કાનાણી નામની યુવતી ઠસા ગામના પુર્વ સરપંચ ના દિકરા સચિન વોરા સાથે લવ ઇન રિલેશનશિપમાં હતી ત્યાર બાદ બંને નું બ્રેક અપ થતા રવિના એ સચિન વોરા સાથેના તમામ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દિધું અને સચીન વોરા થી અલગ પડી પરંતુ સચીન વોરા.
તેને હેરાન કરવા લાગ્યો અને બંનેની તસવીરો અને વિડીઓ બનાવેલા તેના પરીવારજનો ને મોકલવાની ધ!મકીઓ આપવા લાગ્યો તેને રવીના ને બદનામ કરવાની કોશીશ કરી રવીના ને પરાણે સંબંધો રાખવાની માગં કરવા લાગ્યો જેના ત્રાસ થી કંટાળી ને રવિના એ ગળે ફાં!સો લગાવીને ખુદ ખુશી કરી લીધી.
સાથે એક ચિઠ્ઠી પણ રાખી જેમાં લખ્યું હતું કે પહેલા મારે જે કાંઈ પણ હતું મેં પછી ના પાડી દિધી હતી હું રવિના કાનાણી લખુ છું હું ખુદ ખુશી મારા કોઈ પરિવારજનો ના કારણે નથી કરતી સચિન વોરા મને હેરાન કરે છે એના કારણે હું કરું છું મને અને મારા પરિવારજનોને તે બ્લેક મેઇલ કરે છે.
પહેલા મારે જે કાંઈ હતું તે પછી મેં એને ના પાડી દીધી હતી કે હવે તારી સાથે મારું પૂરું પરંતુ એ છતાં પણ તે મારી તસ્વીરો અને વિડિયો મોકલી અને મારી સાથે સભ્યો વર્તન કરતો હતો તે મને ખૂબ જ ખરાબ ગાળો લખીને મોકલતો હતો તેના ઘરના પણ આ વિશે માનતા નથી અને મારા પરિવારને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરે છે મારા પરિવારજનો ને.
મારા ભાઈને તે મારી સાથેની તસવીરો મોકલે છે ફોન અને પેન ડ્રાઈવ માં મારી તસ્વીરો છે અને વિડિયો છે તેવું જણાવી અને તે વાયરલ કરવાની વાત કરી રહ્યો છે તેના પપ્પા અને કેશુભાઈ બંને મારા ઘેર આવ્યા હતા મેં લગ્ન કરવાની ના પાડી હતી એ છતાં પણ સચિન વોરા મને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો એના કારણે હું આ પગલું ભરું છું સચિનના લેપટોપમાં અને.
પેન ડ્રાઈવમાં મારી તસ્વીરો અને વિડિયો છે જે મારા ગયા પછી હટાવી દેજો જેનાથી મારા પરિવારને કોઈ તકલીફ ના થાય હું જુબાની આપું છું રવીનાનો આ પત્ર પોલીસના હાથે લાગ્યા બાદ પોલીસે સચીન વોરા ની ધડપકડ કરી લીધી છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દિધો છે અને પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.