બોલીવુડ ફિલ્મ પઠાન આવનાર 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ ને લઇ ઘણા વિવાદો પણ સામે આવ્યા છે જેમાં ફિલ્મ પઠાન ના બે સોગં રીરીઝ થયા છે બેશરમ રંગ અને ઝુમે જો પઠાન જે રીલીઝ થતા જ 100 મીલીયન નો આકંડો પાર કરી ચુક્યા છે દિપીકા પાદુકોણ ની ભગવા.
બીકીની પર ઘણા લોકોએ વાંધો દર્શાવી શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના પુતળા પણ ઠેર ઠેર સળગાવીને ફિલ્મનો બહિષ્કાર કર્યો આ વચ્ચે સેન્સર બોર્ડ નો પણ જવાબ આવ્યો છે આ ફિલ્મ માંથી વિવાદીત સીન દુર કરવા માટે જણાવ્યું છે આ ફિલ્મ માં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સાથે.
જોન અબ્રાહમ વિલનની ભૂમિકામાં જોવા મળે છે વિવાદોની વચ્ચે તાજેતરમાં નવા વર્ષની ઉજવણી નિમિત્તે શાહરુખ ખાને ફિલ્મ સંબંધીત પ્રોમો વિડિયો પર રજુ કર્યો છે જેમાં શાહરુખ ખાને પોતાના ફેન્સ ને હેપ્પી ન્યુ યર વિશે કરીને ફિલ્મ પઠાણને સફળ બનાવી જોવાની વિનંતી કરી હતી પરંતુ હજુ સુધી.
આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કરવામાં નથી આવ્યું જેને લઈને લોકો સતત સવાલ કરી રહ્યા છે ફિલ્મના ટ્રેલરને લઈને ખુશખબરી સામે આવી છે મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ પઠાણનું ટ્રેલર આગળના સપ્તાહમાં રિલીઝ થશે સેન્સર બોર્ડના નિર્ણય બાદ ફિલ્મ માં સુધારો કરવામાં આવી રહ્યો છે જેમાં વિવાદીત.
સીન કટ કરી દેવાશે ફેન્સ ખુબ ઉત્સાહીત જોવા મળશે ફિલ્મ માં જોન અબ્રાહમ પહેલી વાર શાહરુખ ખાન સામે વિલન ની ભુમીકા ભજવતા જોવા મળશે જેને લઇને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફિલ્મ પઠાન માં સલમાન ખાન નો પણ કેમીયો રોલ છે જેઓ શાહરુખ ખાન સાથે મળીને.
જોન અબ્રાહમ ને ધુળ ચટાડતા જોવા મળશે બોક્સ ઓફિસ પર બંને ખાન ને એકસાથે જોવાની દર્શકો ની વર્ષો બાદ તમન્ના પુરી થવા જઈ રહી છે ફિલ્મ કરણ અર્જુન બાદ સલમાન ખાન અને શાહરુખ ઘણા વર્ષો ના અંતર બાદ એક સાથે જોવા મળશે જેને લઇને લોકોમાં એક અનેરો આનંદ છવાયો છે.