હિરોપંતી ફિલ્મના ટ્રેલરને લઈને ક્યારની રાહ જોડવાઈ રહી હતી હવે ફેન્સની એ રાહ પુરી થઈ ગયા છે કારણ ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું ટ્રેલરમાં તમને કંઈ દેખાય કે નહીં પરંતુ ટ્રેલરમાં ટાઇગર શ્રોફની એક્શન વધારે પડતી જોવા મળશે ટાઇગર શ્રોફ એક એક્શન હીરો છે એટલે તેઓ ખાસ કરીને એક્શન ફિલ્મો જ આપે છે.
જો તમને એક્શન બહુ પસંદછે તો ફિલ્મનું આ ટ્રેલર તમને બહું પસંદ આવશે અને એક્શન પસંદ ન આવતી હોય તો બીજું કંઈ છે નહીં ફિલ્મનું ટ્રેલર તો રિલીઝ થઈ ગયું છે પરંતુ ટ્રેલરને લઈને લોકોને ખાસ ઉત્સાહ જોવા ન મળ્યો લોકોની પ્રતિક્રિયા મુજબ લોકોનું કહેવું છેકે ટાઈગરે ફિલ્મમાં માત્ર એકની એકજ એક્શન બતાવી છે.
ટાઈગરે કંઈ નવું નથી બતાવ્યું એટલે ટ્રેલરને મળતો ઝૂલતો સહકાર મળ્યો છે અહીં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ ફેન્સની અલગ અલગ પ્રીતક્રિયાઓ આવી રહી છે જેમાં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું સાચું કહું તો ટાઇગર શ્રોફનું પૂરું કરિયર ફ્લાઈંગ કિક પંચ વીએફએક્સ અને સ્ટંટમેન રહ્યું છે અને એટલે જ એવું લાગી રહ્યું છેકે તેઓ આ ફિલ્મને લઈને.
પોતાની છબીના કારણે ઉછળશે ભાઈ કંઈક નવું પણ કરો ક્યારેક જયારે અન્ય એક યુઝરે લખ્યું એક્ટિગ માટે નવાઝુદ્દીનને લઈ લ્યો અને ઓવર એકટિંગ માટે ટાઇગર પરફેક્ટ બેલેન્સ જણાવી દઈએ અહીં ફિલ્મમાં નવાઝુદ્દીનની એક્ટિંગ ખુબ પસંદ કરવામાં આવી રહી છે જયારે ટાઇગરને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.