Cli

બીજીવાર પિતા બનવા જઈ રહ્યા છે અજિંક્ય રહાણે ફેન્સને જણાવી ખુશખબરી, દિવાળી પર આવશે ખુશીઓ…

Bollywood/Entertainment Breaking

ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે હવે બીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે રહાણેએ મરાઠી રીતિ રિવાજ મુજબ 26 સપ્ટેમ્બર 2014ના રોજ રાધિકા ધોપકા સાથે લગ્ન કર્યા લગ્નના 5 વર્ષ બાદ આ કપલ 2019 માં એક પુત્રીના માતાપિતા બન્યા હતા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેની ખુશી.

આ દિવાળીએ ડબલ થઈ થઈ જશે એમ કહી શકાય કારણ કે ક્રિકેટર રહાણેની પત્નીએ જ ખુલાસો કર્યો છેકે તેઓ બીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે હકીકતમાં રહાણેની પત્ની રાધિકાએ પોતાના સોસીયલ મીડિયા અકાઉંટ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરીને આ ખુશખબરી જણાવી છે શેર કરેલ ફોટોમાં રાધિકા રહાણેએ.

શેર કરેલ ફોટોમાં રાધિકાએ અજિંક્ય રહાણેને ટેગ કર્યો છે અને ફોટામાં ક્રિકેટર રહાણે રાધિકા અને તેમની પુત્રી આર્યા જોવા મળી રહી છે ફોટોમાં રાધિકાનું બેબી બંમ્પ સાફ જોવા મળી રહ્યું છે બંને પતિ પત્ની અને પુત્રી ફોટામાં ખુબજ ખુશ દેખાઈ રહ્યા છે રાધિકાએ એ પણ જણાવ્યું છેકે નવું મહેમાન ક્યારે આવશે.

રાધિકાએ એ મહિનાનું નામ લખ્યું છેકે એમનું નાનું મહેમાન ક્યારે ઘરે આવશે રાધિકાએ લખ્યું ઓક્ટોબરનો એ વર્ષનો મહિનોછે જણાવી દઈએ એ મહિનામાં 24 ઓક્ટોબરે આ પરિવાર જશે આ પોસ્ટ પર કેએલ રાહુલ રોહિત શર્માની પત્ની રિતિકા જશપ્રીત મુમરાહની પત્ની સહિત કેટલાય લોકોએ શુભેછાઓ પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *