લોકોની મદદ કરવી સોનુ સુદને ખુબ મોંઘુ પડી રહ્યું છે સોનું સુદની આ રીતે લોકોની મદદ કરવી બોલીવુડને ખટકી રહ્યું છે સોનુએ ખુદ એ ખુલાસો કર્યો છેકે એક્ટરની એ જલન સામે આવી રહીછે ધ રણવીર શોમાં સોનુ સુદે ખુલાસો કર્યો કે કંઈ રીતે લોકો સામેથી મદદ ઓફર કરે છે પરંતુ જયારે સાચેજ એમની જરૂર પડે છે ત્યારે તેઓ ગાયબ થઈ જાય છે.
સોનુ સુદ ઘણા લોકોની મદદ કરી ચુક્યા છે કેટલાયના ઓપરેશન કરાવ્યા આર્થિક મદદ જેવી અનેક પ્રકારની મદદ કરી પરંતુ સોનુ જે મદદ કરે છે હવે તે બોલીવુડના કેટલાય સ્ટારને ખટકવા લાગ્યું છે તેના વિશે વાત કરતા સોનુએ કહ્યું ઘણીવાર એવું થાય છેકે લોકો મારી જોડે આવે છે ત્યારે મારા દ્વારા કરેલા કામોની પ્રશંસા કરે છે.
ત્યારે હું કોસ્ટાર સાથે હોવ છું ત્યારે મેં જોયું છેકે તેઓ અનકમ્ફર્ટેબલ થઈ જાય છે અને વિષય બદલીને બચવાની કોશિશ કરે છે સોનુએ હાલમાં એક કિસ્સો શેર કરતા કહ્યું કે તેઓ હાલમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા એ દરમિયાન એમના ડાયરેક્ટર મોબાઈલમાં ન્યુઝ જોઈ રહ્યા હતા જેમાં જોઈ રહ્યા હતા કે કેટલાક લોકોએ.
મારા સન્માનમાં એક મંદરી બનાવ્યું છે ત્યારે એ એમણે મને પણ જણાવ્યું ત્યારે એક સ્ટાર બાજુમાં આવ્યો કે તમે શું જોઈ રહ્યા છો ત્યારે એ જોઈને તેણે કંઈક ટિપ્પણી કરી અને ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે ડાયરેક્ટર પણ દંગ રહી ગયા સોનુએ કહ્યું આ બધું જરૂરી છે બધું જોઈએ ત્યારે અહેસાસ થાય છેકે તમે બરાબર કામ કરી રહ્યો છો.