Cli

દિયોદરમાં સૌથી મોટી ઘટના ગાય સાથે દુષ્કર્મ કરતો આરોપી..!

Uncategorized

એક સમય હતો જ્યારે મહિલાઓ સુરક્ષિત ન હતી પણ ધીમે ધીમે સમય જતા નાની બાળકીઓ ઉપર પણ નજર ખરાબ થવા લાગી અને આ બધા એને છોડીને તો હદ ત્યારે થઈ જાય છે જ્યારે બે જુબાનોને પણ છોડવામાં ન આવ્યા તો દિયોદરમાંથી એક ઘટના સામે આવી છે

જ્યાં એક વૃદ્ધ માણસ ગૌમાતા સાથે ખરાબ કામ કરતા ઝડપાઈ જાય છે અને આ વિડીયો પશુપ્રેમીઓ જોડે જતા લોકો ખૂબ જ આક્રોશમાં આવી રહ્યા છે ગૌશાળાના વ્યક્તિઓ જે પશુપ્રેમીઓ છે તે લોકો પણ વિનતી કરી રહ્યા છે અને ખૂબ જ આક્રોશ માં છે

અને પોલીસને અપીલ કરી રહ્યા છે કે આવા વ્યક્તિઓ જોડે કડકથી કડક સજાઓ તેમને મળવી જોઈએ અને આ એક ફક્ત એવી ઘટના નથી આના સિવા પણ છત્તીસગઢથી એક ઘટના સામે આવી હતી જ્યાં બેઝુબા જોડે ગલત કામ કરતા તે માણસ પકડાયો હતો.

આટલા દિવસ તો મહિલા છોકરીઓ અને નાની બાળકીઓ ઉપર લોકો નજર ખરાબ કરતા હતા પણ હવે તો બેઝુબાનને પણ નથી છોડ્યા અને જે લોકો બેઝુબાનને પણ નથી છોડતા અને મહિલાઓ ઉપર પણ ખરાબ નજર નાખે છે તેવા લોકો માટે શું સજા હોવી જોઈએ તે કમેન્ટ બોક્સમાં તમે જ બતાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *