Cli

લિએન્ડર પેસ સાથે બૉલીવુડ એક્ટર કિમ શર્મા બહુ જલ્દી કરવા જઈ રહી છે લગ્ન…

Bollywood/Entertainment

ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ અને બૉલીવુડ એક્ટર કિમ શર્મા બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે છેલ્લા કેટલાય બંનેની તસ્વીર વરયલ થઈ રહી છે હવે બંનેના રિલેશનશિપને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે ખબર એવી છેકે આ બંને સબંધને નવું નામ આપીને પતિ પત્ની બનવા જઈ રહ્યા છે એટલે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.

કિમ શર્મા અને લેન્ડર પેસ પોતાના સબંધને આગળ લઈ જબાનો ફેંશલો કર્યો છે મીડિયા રિપોર્ટ મુજબ હવે બંને કાયમ માટે એકબીજાના થવા જઈ રહ્યા છે કપલનો સબંધ બંનેના પરિવારને મંજુર છે એટલે હવે બંને દુલ્હો દુલહન બનવા જઈ રહ્યા છે પિન્કવીલાની રિપોર્ટ મુજબ બંને બધાની જેમ ધામધુમથી લગ્ન નહીં કરે.

પરંતુ બંને કોર્ટ મેરેજ કરવાનું વિચારી રહ્યા છે બતાવાઈ રહ્યું છેકે બંનેના પરિવાર વાળા બાંદ્રા વાળા ઘરે એકઠા થયા હતા હવે ત્યાંથી નક્કી થયું છેકે પરિવારની મરજીથી બંને હંમેશા માટે એકબીજાના થઈ જશે જણાવી દઈએ બંને કપલ લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે એમની તસ્વીર પણ સમય સમયે વાયરલ થતી રહે છે મિત્રો આ ખબર પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *