ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી એક દુઃખદ ખબર આવી રહી છે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનાર એક મોડલે ખુદખુશી કરી લીધી છે 30 વર્ષની આકાંક્ષા મોહન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લાંબા સમયથી તેઓ કામ ગોતી રહી હતી પરંતુ પોલીસના મુજબ આકાંક્ષા ને લાંબા સમયથી કંઈ સરખું કામ મળ્યું ન હતું.
તેને લઈને તેઓ ડિપ્રેશનમાં હતી તેઓ આકાંક્ષા લોખંડવાલા ની યમુન નગર સોસાયટીમાં રહેતી હતી આકાંક્ષા બુધવારે રાતે આઠ વાગે મુંબઈ વરસોવાની એક હોટેલમાં ચેકીંગ કરવામાં આવ્યું તેણીએ રાત્રે ડિનર પણ પોતાની રૂમમાં કર્યું બીજા દિવસે આકાંક્ષાની કોઈ ખબર ન આવતા એક વેઈટર.
તેની રૂમ પર ગયો અને તેણે ગેટ પર બેલ વગાડી દરવાજો ખટખટાવ્યો પરંતુ કેટલીયેવાર તેની તરફથી કંઈ જવાબ ન મળતા મેનેજર ને જાણ કરી અને તેમણે સૌથી પહેલા પોલીસને જાણ કરી ત્યાં પોલીસની હાજરીમાં અન્ય માસ્ટર ચાવીથી દરવાજો ખોલતા ચોકી ગયા આકાંક્ષાએ ખુદને પંખે લટકાવીને ખુદખુશી કરી લીધી હતી
ઘટનાસ્થળે મોડલે એક સુ!સાઇડ નોટ પણ મૂકી હતી અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં લખ્યું હતું કે માફ કરજો મને આ ઘટના માટે કોઈ જવાબદાર નથી અને હું ખુશ નથી મને શાંતિ જોઈએ છે એક્ટરના નિધન બાદ ઈન્ડસ્ટ્રીઝમા શોકની લાગણી છવાઈ છે.