Cli
બે પત્નીઓ વાળા યુટ્યુબર પર ભડક્યા અરમાન મલિક, બંને પત્નીઓ એ પણ આપ્યો મુતોડ જવાબ અને હવે...

બે પત્નીઓ વાળા યુટ્યુબર પર ભડક્યા અરમાન મલિક, બંને પત્નીઓ એ પણ આપ્યો મુતોડ જવાબ અને હવે…

Bollywood/Entertainment Breaking

મશહુર સિંગર અરમાન મલિક અને અને બે પત્નીઓ વાળા અરમાન મલિક નો એકબીજાથી જોરદાર ટકરાવ થયો છે સિંગર અરમાન મલીકે યુટ્યુબર અરમાન મલિક ને ફટકાર લગાવી છે તો આ બાજુ પોતાના પતિના બચાવમાં બંને પત્નીઓ સિંગર પર તૂટી પડી છે સિંગર અરમાન મલિક અને યુટ્યુબર અરમાન મલીક વચ્ચે શાબ્દીક યુદ્ધ સર્જાયું છે.

સિંગર અરમાન મલિકે યુટ્યુબર અરમાન મલિક વિરુદ્ધ એક ટ્વીટ કર્યું જેમાં તેને લખ્યું તેને અરમાન મલિક કહેવાનું બંધ કરો તેનું સાચું નામ સંદીપ છે ભગવાન માટે મારા નામનો ઉપયોગ ના કરો રોજ સવારે ઊઠીને તેનાથી જોડાયેલા આર્ટીકલ વાંચીને મને નફરત થઈ ગઈ છે અને ઘૃણા નીપજે છે સિગંર અરમાન મલિક ના આ ટ્વીટ પર યુટ્યુબર.

અરમાન મલિકે પોતાની પ્રતિક્રિયા આપી છે સાથે તેમની બે પત્નીઓ કૃતિકા મલિક અને પાયલ મલિકે પણ સિંગર અરમાન મલિક પર પલટ વાર કર્યો છે સિગંર ના આરોપો પર જવાબ આપતા યુટ્યુબર અરમાન મલિકે જણાવ્યું હું તેમના નામનો ખોટો ઉપયોગ કરતો નથી બે માણસોનું એક નામ નથી હોતું મેં ક્યારેય તેમનો ફોટો કે થમ્બનેલ નો.

ઉપયોગ કર્યો નથી શું તેમને પોતાનું નામ રજીસ્ટ્રેશન કરેલું છે તેઓ પોતાના ટ્વિટમાં લખી રહ્યા છે કે તેમને નફરત અને ઘૃણા થાય છે પરંતુ અમે તો તેમને જોવા પણ પસંદ કરતા નથી હું મારી મહેનતથી સ્ટાર બન્યો છું જે કમાણી કરી છે તે પોતાના દમ પર કરી છે તેના જેમ બોલીવુડમાં મારો કોઈ ગોડફાધર નથી લોકોથી બળતરા બંધ કરો અમે.

કોઈ તમારા ફેન નથી અને તેમના ગીતોમાં એવી કોઈ કોલેટી પણ નથી કે તેમના ફેન બની શકાય ઘમંડ એ સમયે કરી શકાય જ્યારે પોતાના દમ પર કંઈક કર્યું હોય તો યુટ્યુબર ની પત્ની પાયલ મલિકે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમા ઘણા કલાકારો છે જે પોતાના અસલી નામથી અલગ અન્ય કોઈ નામથી ઓળખીતા છે દરેક વ્યક્તિના બે નામ હોય છે ઇન્ડસ્ટ્રીઝ માટે અલગ નામ હોય છે.

અને ઘર માટે અલગ નામ હોય છે અમે તમારું નામ નથી ચોરી લીધું બાળપણથી જ તેમના બે નામ છે ફેમસ થયા પહેલા પણ લોકો તેમને અરમાન મલિક કહીને જ બોલાવતા હતા તેમને અમે બધા એ જ નામથી ઓળખીએ છીએ માત્ર તેમનું નામ જ અરમાન નથી દેશમાં કરોડો લોકોના નામ અરમાન હસે યુટ્યુબર અને પાયલ સાથે સિગંર ના ટ્વીટ પર કૃતીકા મલીકે પણ.

પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે તેને પુછ્યું કે અમે સિંગર નું નામ કેવી રીતે ખોટી રીતે ઉપયોગ કર્યુ ના કોઈ વિડીઓ માં અમે એમના નામ નું થમ્બનેલ લગાવ્યું કે ના કોઈ એમનો ફોટો મુક્યો અમે તો અમારા વીડિયોમાં માત્ર અમારી અને અમારા પરિવારજનોની જ વાત કરીએ છીએ જેના કારણે લોકો અમને પસંદ કરે છે આ વાતથી સિંગર અરમાન મલિક ખુબ નારાજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *