Cli
જેલમાંથી બહાર આવતા જ દેવાયત ખાવડે મિડીયા વચ્ચે આવી કહ્યું, સમય આવ્યે...

જેલમાંથી બહાર આવતા જ દેવાયત ખાવડે મિડીયા વચ્ચે આવી કહ્યું, સમય આવ્યે…

Breaking

ગુજરાતના ફેમસ લોક સાહિત્યકાર દેવાયત ખાવડ છેલ્લા 72 દિવસોથી રાજકોટ મધ્યસ્થ જેલમાં હતા એ વચ્ચે તાજેતરમાં તેમને કોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા છે અને તેઓ જેલમુક્ત બન્યા છે પરંતુ કોર્ટ દ્વારા એ આદેશ કરવામાં આવ્યો છે કે દેવાયત ખાવડ છ મહિના સુધી રાજકોટમાં પ્રવેશ મેળવી શકશે નહીં તેઓ પોતાના ઘેર.

પણ જઈ શકશે નહીં સાત નવેમ્બર 2022 ના રોજ રાજકોટ સરેશ્વર ચોક બહાર બિલ્ડર મયુરસિંહ રાણા પર દેવાયત ખાવડ અને તેના સાગીરથો એ મળીને જીવલેણ હુમ!લો કર્યો હતો જેમાં મયુરસિંહ રાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા દેવાયત ખવડ 17 નવેમ્બર સુધી ફરાર હતા.

અને તેઓ 17 નવેમ્બર ના રોજ હાજર થયા હતા તેઓ છેલ્લા 72 દિવસોથી રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ હતા કોર્ટ દ્વારા સતત તેમના જામીન ના મંજૂર કરવામાં આવી રહ્યા હતા એ વચ્ચે તાજેતરમાં તેમને જામીન આપવામાં આવતા દેવાયત ખાવડ ના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી દેવાયત ખવડ જેલથી બહાર આવી જેલના.

પટઆંગણમાં આવેલા માતાજીને શીશ નમાવીને મિડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હું મારા ચાહકોનો આભાર વ્યક્ત કરું છું સાથે મારી કુળદેવીની દયાથી હું આજે બહાર આવી ગયો છું સાથે તેમને અમૃત ઘાયલની એક શાયરી થી વાત કરતા જણાવ્યું હતું કે સંસારમાં વસમી સફર નથી હોતી.

તેમને શું છે જિંદગી તેની ખબર નથી હોતી દેવાયત ખાવડને તેમના પર લગાવેલ આરોપો વિશે પુછતા દેવાયત ખાવડે જણાવ્યું હતું કે અત્યારે સમય ઓછો છે હું બધા પ્રશ્નોનો જવાબ આપી શકતો નથી પરંતુ સમય આવશે એટલે હું બધા જ પ્રશ્નોનો જવાબ આપીશ હું ઘણા બધા ખુલાસા મીડિયા ની સામે આવીને કરીશ સમયની તમે રાહ જુઓ.

દેવાયત ખાવડે પોતાના સમર્થકો અને માતાજીનો આભાર માન્યો હતો દેવાયત ખાવડના બહાર આવતાની સાથે જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં રાજકોટ મધ્યસ્થ જેલની બહાર તેમનો આવકાર કરવા પહોંચી ગયા હતા દેવાયત ખાવડ પોતાના ઘેર જઈ શકશે નહીં તેઓ છે મહીના સુધી રાજકોટ શહેર ની બહાર રહેશે આ દરમિયાન તેમનો કેશ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *