બોલીવુડ ફિલ્મ કિંગ ખાન અભિનેતા શાહરુખ ખાન ની ફિલ્મો છેલ્લા ઘણા વર્ષોથી કોઈ ખાસ કમાલ કરી શકી નથી સાલ 2018 માં આવેલી ફિલ્મ ઝીરો બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબીત થઈ અને ત્યારબાદ તેમની કોઈપણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ નથી આ વચ્ચે તાજેતરમાં 25 જાન્યુઆરી 2023 માં.
રીલીઝ થવા જઈ રહેલી શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન ને લઈને તેઓ ખૂબ ચર્ચામાં છવાયેલા છે યશરાજ બેનર ના તળે બનેલી આ ફિલ્મોમાં અભિનેતા શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળશે એ ફિલ્મ ને લઈને શાહરુખ ખાન ખૂબ જ ઉત્સાહી જોવા મળે છે આ ફિલ્મનું ટ્રેલર અને.
ફર્સ્ટ સોંગ પણ તાજેતરમાં રિલીઝ થયું છે પોતાના ફ્લોપ કેરિયરને બચાવવા માટે હવે શાહરુખ ખાન માતા વૈષ્ણોદેવી ના શરણે પહોંચ્યા છે છેલ્લા ઘણા સમયથી બોલીવુડ ફિલ્મોને બોય કોટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે બોયકોટ થતી ઘણા બધા સુપરસ્ટાર અભિનેતાઓ ઘર ભેગા થઈ ગયા છે જેમાં આમિર ખાન.
જેવા સુપરસ્ટાર પણ સામેલ છે જેમની ફિલ્મ લાલસિંહ ચડ્ડા ને લોકોએ સુપર ફ્લોપ બનાવીને તેમને અભિનય છોડવા માટે મજબૂર કરી દીધા હતા એ વચ્ચે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને પણ ઘણા લોકો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા હતા એ વચ્ચે શાહરુખ ખાન હવે પોતાના દર્શકોને ફેન્સ ને રીઝવવા.
માટે માતા વૈષ્ણોદેવીના શરણે દર્શન કરવા માટે પહોંચ્યા છે જે વિડીઓ સામે આવ્યો છે જેમાં શાહરૂખ ખાન દિપીકા પાદુકોણ સહીત જોન અબ્રાહમ અને પઠાન ફિલ્મ ની ટીમ વૈષ્ણોદેવી માતાજીના મંદિરમાં પહોંચી હતી માતાજીની આરતી ઉતારીને માતાજીના દર્શન કરીને ફિલ્મ ટીમે પોતાની ફિલ્મને.
સફળ બનાવવા ની મનોકામનાઓ પણ વ્યક્ત કરી હતી આ દરમિયાન શાહરુખ ને ચહેરા પર માસ્ક અને ચશ્મા પહેરેલા હતા શાહરુખ ખાન એક તરફ દર્શન કરવા માટે પહોંચ્યા હતા બીજી તરફ પોતાનું મોઢું છુપાવીને મિડીયાની નજરો થી બચી પણ રહ્યા હતા છેલ્લા પાચં વર્ષથી ફોલ્પ.
થઈ રહેલા પોતાના ફિલ્મી કેરિયરને બચાવવા માટે શાહરુખ ખાન કાંઈ પણ કરવા તૈયાર છે એ વચ્ચે તેમના સામે આવેલા આ વિડીઓ પર લોકો ટ્રોલ પણ કરતા જોવા મળ્યા છે તો ઘણા લોકો તેના પર પ્રેમ પણ જતાવતા જોવા મળે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરૂર જણાવજો.