બોલિવૂડ ના જાણીતા અભિનેતા અને સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન જેવો એક દશકાના સ્ટાર અભિનેતા પણ રહી ચુકેલા છે તાજેતરમાં મલાઈકા અરોડાથી છુટા પડી ને એક હોટ અને સુદંર કન્યાના પ્રેમ માં પડ્યા છે જેમના પ્રેમપ્રકરણના ખીસ્સા સરેઆમ છે એવી જોર્જિયા એડ્રીયાની સોશિયલ મીડિયા.
પર હોટનેસ અને બોલ્ડ મોડેલ છે તેઓ પોતાના ફોટોગ્રાફ ઈન્સ્ટ્રાગ્રામ પર અપલોડ કરતી રહે છે આને એટલી હદે કે લોકો ભાન ભુલી જાય છે તાજેતરમાં એને એક ફોટો અપલોડ કર્યો છે એમાં એના નિતંબો સ્પષ્ટ અને સુડોળ દેખાઈ આવે છે નિતંબો ની આડે સહેજ જ કપડું રહી ગયું છે જેના વિશે ચાહકોએ ખુબ ટ્રોલ કરી છે.
યુઝરે લખ્યુ કે સબ સ્ટારો ઇતને કે લીયે ક્યું મેરી જાન તો બીજા યુઝરે લખ્યું કે મુજે આપકી બાહોમે સોના હૈ મેડમજી આપ ઈતની સુદંર ક્યું હો આવી કોમેન્ટ નો જવાબ તો અરબાઝ જ આપી શકે હવે આ ફોટો જોઈ ઈન્ટરનેટ નું તાપમાન વધી ગયું છે લાખો લાઈક વચ્ચે કોમેન્ટોના વરસાદ આ ક્યાંક.
પ્રસંસા તો ક્યાંક બોલ્ડનેશની હદ પર ટ્રોલનો શિકાર જ્યારે જોર્જિયાએ અલગ અલગ અંદાજ માં ફોટો શુટ કરાવ્યૂ હતું સુતા સુતા હોઠને બે દાતં પર દબાવી ચાહકોને મદમસ્ત ઈસારો આપતી અદાઓ પર યુઝરો ઓળઘોળ થઈ ટ્રોલ કરી રહ્યા છે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ અને મોડલ જોર્જિયા.
એન્ડ્રિયાની તેના હોટ એન્ડ બોલ્ડ લુક માટે ઘણી ફેમસ છે જોર્જિયા મોટા ભાગના બોલિવૂડ સ્ટાર્સની જેમ સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું પસંદ કરે છે અને તેના ચાહકોને તેના સુંદર ફોટા અને વીડિયો સાથે તેના અંગત જીવન ના દર્શન કરાવતી રહે છે વાચકમિત્રો તમને કેવી લાગી આ તસ્વીર.