બોલિવૂડની નટખટ એક્ટર જેકલીન ફર્નાન્ડિઝે હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે વિડીઓમાં તેઓ ડાન્સ કરતા જોઈ શકાય છે અને આ વિડિઓ પોલ પર શેર કરવામાં આવેલ છે વિડીઓમાં જેકલીન ફર્નાન્ડીઝ ખૂબ જ બોલ્ડ અને હોટ પોઝ આપી રહી છે તેની હોટનેસ જોઈ ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યા છે.
જણાવી દઈએ જેકલીન મૂળ વતની શ્રીલંકાની છે પરંતુ પોતાનું ફિલ્મોમાં કરિયર બનાવવા માટે તે ભારતમાં બોલીવુડમાં કામ કરવનું શરૂ કર્યું અત્યારે આ સુંદરીએ પણ ભારતીય લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે તેમની કોઈપણ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
હકીકતમાં જેકલીનનો એક થ્રોબેક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ જબરદસ્ત પોલ ડાન્સ કરતી જોવા મળી રહી છે જેકલીન ફર્નાન્ડીઝ પોલમાં લપેટીને જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે તેના આ ડાન્સને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે ફેન્સ તેને અલગ અલગ કોમેંટ કરીને પ્રસંસા કરી રહ્યા છે.