ગુજરાતી ફેમસ લોકસાહિત્યકાર જેના ડાયરાના લાખો ચાહકો છે પોતાના આક્રમક અંદાજમા ડાયલોગ બોલી ફેમશ થયેલા દેવાયત ખાવડ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેમાં દેવાયત ખાવડ બોલી રહ્યા છે કે પોલીસ સ્ટેશનમાં FIR ના ઢગલા થઈ જાય પોલીસ ગાંડીતુર થાય તોય મુંઝાવા ની જરુર ના હોય.
સામે ઊભું રહી કહી દેવું રાણો રાણાની રીતે જ હોય છે વિડીઓ લોકો શેર કરીને એક ફરીયાદમા દેવાયત ખાવડ ભાગેડુ બની ગયો એમ લખી ટ્રોલ કરતા જોવા મળ્યા છે તાજેતરમાં રાજકોટ સરેશ્ર્વર ચોક નજીક જબ જાહેર મયુરસિંહ રાણા પર દેવાયત ખાવડ અને તેના સાગીરથોએ મળીને હુ!મલો કર્યો હતો જેમાં મયુરસિંહ રાણા.
ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ સારવાર હેઠળ છે અને તેમને પોલીસ નિવેદનમાં જણાવ્યું છે કે આજથી એક વર્ષ પહેલા તેના મામાના ઘેર કાર પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી તે દરમિયાન દેવાયત ખવડે નશાની હાલતમાં બધાને અપશબ્દો બોલ્યા હતા અને બહેન દીકરીઓની છેડતી પણ કરી હતી એ દરમિયાન મયુરસિંહ રાણાએ.
પોલીસમાં ફરિયાદ દેવાયત ખાવડ વિરુદ્ધ નોંધાવી હતી જે મનમાં દાઝ રાખીને દેવાયત ખવડ તેના પર અચાનક આવીને હુ!મલો કર્યો હતો અને સોશિયલ મીડિયા પર દેવાયત ખવડનો હુ મલો નો આ સીટીસી કેમેરા નો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે રાજકોટ પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનર પાસે ક્ષત્રિય સમાજની.
મહિલાઓએ દેવાયત ખવડની ધરપકડ અંગે આવેદનપત્રો આપ્યા છે આ સમયે દેવાયત ખાવડ પોતાના ઘરને તાળું મારીને ફરાર થઈ ગયો છે અને પોતાનો મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દીધો છે પોલીસ તેને શોધવા માટે સતત પ્રયત્ન કરી રહી છે પરંતુ હજુ સુધી દેવાયત ખાવડ નો પતો લાગ્યો નથી મયુરસિંહ રાણા નો પરિવાર.
સતત ન્યાયની માગણી કરી રહ્યો છે એ વચ્ચે મયુરસિંહ રાણા સતત પોલીસને રજૂઆત કરીને પોતાના પરિવારને સલામતી અને સુરક્ષા માટે દેવાયત ખવડ ની ધરપકડ ની માંગ કરી રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે તેમના પરિવારને દેવાયત ખાવડ થી બચાવી લેવામાં આવે દેવાયત ખવડ પોતાની સોસાયટીમાં.
પણ ન!શા ની હાલતમાં અવારનવાર છોકરીઓની છેડતી કરે છે અને અપશબ્દો બોલે છે અને પાડોશીને હેરાન પણ કરે છે એ વચ્ચે તેના પર એક ફરિયાદ નોંધાતા દેવાયત ખાવડ હાલ પોલીસથી નાસતો ભાગતો ફરી રહ્યો છે અને તેની પ્રોપર્ટીમાં પણ તાળા લગાવી દીધા છે પોલીસે દેવાયત ખાવડ ને ભાગેડુ જાહેર કરી દિધો છે.
હુ!મલાની 72 કલાક બાદ પણ પોલીસ દેવાયત ખાવડ ને પકડવા મા નિષ્ફળ રહી છે કાયદા અને વ્યવસ્થા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે મયુરસિંહ રાણા ની માતાએ પોલીસ દેવાયત ખાવડ ને છાવરતી હોવાના પર આક્ષેપો લગાડી પોતાના દિકરા ને નિર્દોષ સાબિત કરીને પાછડ થી હુમલો કરવા બદલ દેવાયત ખાવડ ને કાયર જણાવ્યો છે.