Cli
પહેલી વાર દુનિયા ની સામે આવી નવાજુદ્દીન ની દિકરી, જુવો કેટલી ક્યૂટ છે...

પહેલી વાર દુનિયા ની સામે આવી નવાજુદ્દીન ની દિકરી, જુવો કેટલી ક્યૂટ છે…

Bollywood/Entertainment Breaking

સહાયક અભિનેતા થી ફેમસ સ્ટાર અભિનેતા તરીકે પોતાની મહેનત ના જોરે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ બનાવનાર નવાજુદ્દીન સિદ્દીકી ના લાખો ચાહકો છે નવાજુદ્દીને સાલ 1999 માં આમીર ખાન સાથે ફિલ્મ સરફરોશ માં એક નાના પાત્ર થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી ત્યારબાદ.

સાલ 2003 માં મુન્નાભાઇ એમબીબી એસ માં તેઓ સ્ટેશન પર ચોર ના પાત્ર માં જોવા મળ્યા હતા સાલ 2012 માં ફિલ્મ પતંગ ધ કાઈટ થી તેઓને નામ થી લોકો ઓળખવા લાગ્યા ત્યાર બાદ ફિલ્મ ગેંગ ઓફ વાસેપુર તલાસ માં ખુબ જ લોકપ્રિયતા મેળવી સાલ 2014 માં મેઈન વિલન તરીકે ફિલ્મ કીક માં જોવા મળ્યા.

ત્યારબાદ બજરંગી ભાઇજાન માં દર્શકોએ તેમનો અભિનય ખુબ પસંદ કર્યો અને ફિલ્મ માંઝી જેમાં તેઓ દશરથ માંઝી ના પાત્રમાં ખુબ જ લોકપ્રિય બન્યા દર્શકો એ તેમના અભિનય ને ખુબ પસંદ કર્યો આ ફિલ્મો માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. પોતાના ફિલ્મી કેરિયરમાં.

અનેક એવોર્ડ મેળવનાર નવાજુદ્દીન હંમેશા મિડીયાની પોતાના પરિવાર ને દુર રાખે છે તેઓ નો પરીવાર ક્યારેય મિડીયા લાઈટ માં નથી દેખાયો તેઓ પોતાના પરિવાર સાથે દુબઈ સામાન્ય જીદંગી વિતાવે છે આ વચ્ચે તાજેતરમાં તેઓ પોતાની 13 વર્ષ ની દિકરી સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

દિકરી સ્પોટ ડ્રેસમા ખુબ જ સંસ્કારી લાગી રહી હતી પિતાનો હાથ પકડીને ચાલતી દિકરી મિડીયા કેમેરા થી શરમાતી જોવા મળી અન્ય સ્ટાર કીડ અને નવાજુદ્દીન ની દિકરી માં ઘણો ફેર દેખાયો નવાજુદ્દીન સિદ્દીકી એ પોતાના પરીવાર ને જે સંસ્કાર આપ્યા છે તે સંસ્કૃતિ સભ્યતા દિકરી માં દેખાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *