Cli
ગરીબ પરીવારની આ દિકરીએ મોટી બિમારી વચ્ચે પણ MBBS પાસ કરી, માતા પિતા ના સ્વપ્ન ને સાકાર કર્યા...

ગરીબ પરીવારની આ દિકરીએ મોટી બિમારી વચ્ચે પણ MBBS પાસ કરી, માતા પિતા ના સ્વપ્ન ને સાકાર કર્યા…

Breaking

સંઘર્ષ મહેનત અને નિષ્ઠા પૂર્વક ભણતરથી જીવનમાં જરૂર આગળ વધી શકાય છે કોઈપણ પરિસ્થિતિ માણસને કમજોર બનાવે છે પરંતુ તેના આત્મવિશ્વાસને કમજોર બનાવી શકતી નથી એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગોરખપુર શહેર ની રહેવાશી યાશી જેને સેરેબ્રલ પ્લાસી ની બિમારી છે.

તેના પિતા એક રીક્ષા ચાલક છે એ વચ્ચે તેને રાત દિવસ મહેનત કરી ને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો દિકરી ની સારવાર માટે માતાએ પોતાના ઘરેણાં વેચી પ્રરાગરાજ આવ્યા દિકરી ની તબીયત માં ફેર પડ્યો આખો દિવસ પથારી માં રહેવા છતાં પણ દિકરીએ પોતાની મહેનત અને નિષ્ઠા થી મેડીકલ ક્ષેત્રે MBBS અભ્યાસ માં.

પરીક્ષા આપી અને ઉચ્ચતર માર્ક સાથે તે પરીક્ષા પાસ કરીને દેશની પ્રતિષ્ઠિત કોલેજ માં સ્થાન મેળવ્યું દિકરી યાશી કુમારી ભણવામાં ખુબ જ હોંશિયાર અને નિપુણ હતી પરીવાર અનેક પરીસ્થીતી નો સામનો કરીને તેને ભણાવવા દિવશે રાત એક કરી રહ્યો હતો પિતા આંખો દિવશે ઓટો ચલાવતા માતા મંજુરી કરતી આ દરમિયાન.

દિકરી બિમારી નો સામનો કરીને પણ રાત દિવસ પોતાના સપનાઓ ને પુરા કરવા માટે સતત વાચંન કરી રહી હતી તેનુ શરીર તેને સાથ નહોતું આવતું તે પથારીવશ પણ પોતાના મુકામ ને મેળવવા રાત દિવસ એક કરીને મેડીકલ કોલેજ માં સ્થાન મેળવવામાં સફળ રહી પ્રથમ પ્રયાશે જ તેને આ પરીક્ષા ને પાસ કરીને માતા પિતા ને ખુશ કર્યા હતા.

ગરીબ પરીવારની આ દિકરી ડોક્ટર બનીને પોતાના વતન માં રહેલા ગરીબ લોકોની મદદ કરી ઓછા પૈસાથી સારવાર કરવાની લાગણીઓ રાવે છે તેને પોતાના માતા પિતા ના સપનાઓ ને સાકાર કરવા પોતાની શરીરની તકલીફો વચ્ચે પણ પોતાના અભ્યાસ ને ના રોક્યો તે ડોક્ટર બનીને દેશ નું નામ રોશન કરવા માંગે છે અને માતા પિતા ને સુખી જોવા માગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *