મિત્રો પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના 2 સીંગરન નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી એક વધુ દુઃખદ ખબર સામે આવી છે ઉત્તરાખંડના ફેમસ કલાકાર અને સિંગર નવીન સેમવાલનું આજે નિધન થઈ ગયું છે સૂત્રો મુજબ એમની કેટલાય દિવસોથી તબિયત નાજુક હતી પરંતુ એમના નિધનથી આજે અચાનક ઉત્તરાખંડ.
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર પ્રસરી ગઈ છે હાલમાં લગાતાર આવી ઘટનાઓ બની રહી છે મીડિયા રિપોર્ટ મુજબ નવીનની શરૂઆતમાં તબિયત લથડતા તેઓ રહેતા એ સ્થાન રુદ્ર પ્રયાગમાં રાજકીય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જેના બાદ એમની તબિયતમાં સુધારો ન જોવા મળતા એમને.
દહેરાદુનના હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા પરંતુ દુઃખની વાત એમનું દુઃખદ નિધન થયું ખબર સામે આવતા જ ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લાગણી પ્રસરી ગઈ અત્યાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સ્ટાર નવીનની પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે નવું સેમવાલના આત્માને ઉપરવાળો શાંતિ આપે બસ એજ પ્રાર્થના.