ઉત્તરપ્રદેશના આગ્રાથી અહીં એક અજબ ગજબ મામલો સામે આવ્યો છે અહીં એક રીક્ષા ચાલકના પરિવારમાં એક સાથે ચાર ખુશીઓ આવી છે રીક્ષા ચાલકની પત્નીએ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે જેમાંથી 3 પુત્રીઓ અને 1 પુત્ર છે ચારે બાળકો અત્યારે સ્વસ્થ્ય છે.
સફળ ઓપરેશન સાથે ડોક્ટરોએ બાળકોની દેખભાળ અને શિક્ષણની પણ જવાબદારી લીધી છે અત્યારે તો બાળકો હોસ્પિટલમાં છે હકીકતમાં આગ્રાના પ્રકાશનગરના રહેવાશી મનોજની પત્ની ખુશ્બૂ ગર્ભવતી હતી મનોજ તેને ખોલીને હોસ્પિટલ લઈને ગયો ત્યાં જાણવા મળ્યું કે તેની પત્નીને જુડવા બાળકો છે.
અલ્ટ્રા સાઉન્ડ હોસ્પિટલમાં જુડવા બાળકોની જાણકારી હતી પરંતુ ઓપરેશન બાદ 4 બાળકો જોઈને ડોક્ટર પણ હેરાન રહી ગયા હતા સફળ ઓપરેશન બાદ ચારે બાળકોને સુરક્ષિન રીતે સારવાર આપવામાં આવી રહી છે રીક્ષા ચાલક મનોજની પહેલાથી જ ત્રણ પુત્રીઓ છે પરંતુ હવે ફરીથી ત્રણ પુત્રીઓ અને એક પુત્રીને જન્મ આપ્યો છે.
મનોજે મીડિયાથી વાત કરતા જણાવ્યું કે તેઓ હવે બધારે મહેનત કરશે ભગવાને તેને ફરીથી 3 પુત્રી અને 1 [પુત્ર આપ્યો છે સાત બાળકો માટે સાતે દિવસ કામ કરીને સારી રીતે મોટા કરશે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં તમારી પ્રતિક્રિયા કોમેંટ કરીને જણાવવા વિનંતી અને પોસ્ટ પણ શેર કરવા વિનંતી.