સિદ્ધાર્થ શુકલાના નિધન બાદ શહેનાઝ ગીલના લગ્નની કોઈ વાત નથી થઈ રહી જ્યાં સુધી સિદ્ધાર્થ હતા ત્યાં સુધી શહેનાઝના લગ્નની ખબરો ખુબ છપાઈ કરતી હતી પરંતુ લગ્નની આ ચર્ચા સિદ્ધાર્થ સાથે ચાલી ગઈ પરંતુ હવે સિદ્ધાર્થના નિધનને ન 8 મહિના બાદ શહેનાઝના લગ્નની એકે મોટી ખબર સામે આવી છે ગયા દિવસોમા.
શહેનાઝ ટાઈમ્સ રેમ્પ વોકમાં દુલહન બનીને રેમ્પવોક કર્યું હતું બૉલીવુડ લાઈફની રિપોર્ટ મુજબ પોતાની પુત્રીને દુલહનના વેશમાં જોઈને શહેનાઝના પિતા સંતોકસીંગ ખુબ ભાવુક થઈ ગયા અને તેઓ પોતાની પુત્રીનુ લગ્નની આશા કરવા લાગ્યા રિપોર્ટની માનીએ તો શહેનાઝ અને એમનાથી જોડાયેલ ખાસ.
સૂત્રોએ જણાવ્યું છેકે શહેનાઝ પોતાના પરિવારની જાન છે એવામાં શહેનાઝના પરિવારવાળા ઈચ્છે છેકે શહેનાઝ કરિયર સાથે પોતાની પર્સનલ જિંદગી પર પણ ધ્યાન આપે સિદ્ધાર્થના નીધન બાદથી શહેનાઝ ગીલે પોતાની પર્સનલ જિંદગી પર ધ્યાન આપવાનું બંદ કરી દીધું છે તેનું બધું ફોક્સ માત્ર અત્યારે તેના કરિયર પર છે.
તેઓ મોટા મોટા પ્રોજેક્ટ કરી રહી છે અને એ વાતથી એમનો પરિવર પણ ખુશ છે પરંતુ પરિવાર વાળા ઈચ્છે છેકે કરિયર સાથે શહેનાઝ પોતાની પર્સન જિંદગી વિશે પણ થોડું વિચારે શહેનાઝના ફેન્સ પણ ઈચ્છે છેકે શહેનાઝ કરિયરમાં પ્રગતિ કરે તેની સાથે પોતાની પર્શનલ લાઇફ પર પણ ધ્યાન આપે મિત્રો આ મામલે તમે શું કહેશો.