આજકાલ પ્રેમ સંબંધો ને લઇને ઘણા બધા સોશિયલ મીડિયા પર કિસ્સાઓ સામે આવતા રહે છે ઈન્ટરનેટ નો ક્રેઝ એવો યંગસ્ટર પર છવાયો છે કે તેઓ અવનવું ટ્રાય કરતા જોવા મળે છે પોતાના જીવન સાથી ની પસંદગી પણ પોતાની મરજી થી કરતા જોવા મળે છે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
જેમાં ચેન્નાઈ ની રહેવાશી કલ્પાની મુલાકાત કેન્યા સોંદર્ય સ્પર્ધા માં નાઈજીરિયા ના યુવક ટોમીડે સાથે થતાં તેને પહેલી નજરમાં જ પોતાનું દિલ આપી બેઠી કલ્પાના પિતા સંયુક્ત રાષ્ટ્ર માં કામ કરતા હોવાથી તેમનુ પોસ્ટીગ કેન્યા થયું હતું પોતાના પરીવાર સાથે કલ્પા 2015 માં કેન્યા પહોંચી હતી ત્યાં ટોમીડેના પ્રેમમા પડી અને બંને ની.
મુલાકાત પ્રેમમા પરીણમી ટોમાઈડ મુળ નાઈજીરિયા નો છે પણ પરીવાર સાથે અભ્યાસ માટે કેન્યા રહેતો હતો પાચ વર્ષ એકબીજા ને ડેટ કર્યા બાદ ટોમીડે અને કલ્પાએ સાલ 2021 માં લગ્ન કર્યા હશે આ દંપતી નાઈજીરિયા ના લાગોસ શહેરમાં રહે છે ટોમીડ ખુબ ધનવાન છે તેની પાસે આલીશાન ગાડીઓ અને મહેલ છે પોતાની પત્ની કલ્પા સાથે ની તસ્વીરો શેર કરીને.
તેને માતા પિતા બનવાની પણ જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા હતા ટોમીડે પ્રોજેક્ટ મેનેજર છે અને તેની સોશિયલ મીડિયા પર ખુબ મોટી ફેન ફોલોવિગં છે કલ્પા પણ હવે ટોમીડે સાથે લાગોસ માં જ રહે છે કલ્પનાનો પરીવાર તેને મળવા માટે અવારનવાર ત્યાં જાય છે સોશિયલ મીડિયા પર આ સુદંર જોડીને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.