દેશભરમાં પ્રેમ સંબંધોને લઈને ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ઘણીવાર યુવક યુવતીઓ પોતાનુ ધર્મ પરિવર્તન કરીને પણ પ્રેમ સંબંધોને જીવંત રાખે છે અને મનના ઓરતા પુરા કરીને લગ્ન જીવનમાં બંધાઈ જાય છે એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમા એક મુસ્લિમ યુવતીએ ઘરેથી ભાગી.
પોતાના પ્રેમી હિન્દુ યુવક સાથે લગ્ન કરી લીધા છે અને આજીવન હિન્દુ બની રહેવાનું વચન પણ આપ્યું છે સમગ્ર ઘટના ઉતરપ્રદેશના બરેલી વિસ્તારમાં બદાયુ જીલ્લા ના પરોલી ગામ થી સામે આવી છે ઈલમા ખાન નામની યુવતીની સ્કુલમાં મિત્રતા પોતાના ગામના રહેવાસી સોમેશ શર્મા સાથે થઈ હતી.
બંનેની વચ્ચે પ્રેમ થયો અને બંને ઘેરથી ભાગી પ્રયાગરાગ પહોંચી ને કોર્ટ મેરેજ કર્યા ત્યાર બાદ તેઓ બરેલી સુભાષ નગર માં આવેલા અગસ્ત્ય મુની આશ્રમમાં પહોંચ્યા પંડીત કેકે શંખધારે મંત્રોચ્ચાર પુજાપાઠ થી યુવતીનું તેની મરજી થી ધર્મ પરિવર્તન કરીને બંનેને આર્શીવાદ આપીને હિન્દુ રીતી રિવાજ અનુસાર.
લગ્ન કરાવ્યા પંડીત કેકે શંખધારે આજ સુધી છેલ્લા 9 વર્ષ માં 66 મુસ્લિમ યુવતીઓને તેમની મરજીથી ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ યુવક સાથે લગ્ન કરાવ્યા છે ઈલમા ખાન માંથી સૌમ્યા બની ને સોમેશ શર્માની પત્ની બનીને બરેલી એસપી ઓફીસ પહોંચી હતી તેના પરીવારજનો થી અસલામતી ની.
ભાવનાઓ પ્રગટ કરીને પોલીસ પ્રોટેક્શન ની માગંણી કરી હતી મેરેજ સર્ટિફિકેટ ના આધારે પોલીસે યુવતી સગીર હોવાથી પુરો સાથ સહકાર આપીને ઈલમા ખાન ઉર્ફે સોમ્યા ના પરીવારજનો ને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો આ દરમિયાન મિડીયા સાથેની વાતચીતમાં ઈલમા ખાને પોતે.
હિન્દુ ધર્મ માં આવીને ખુબ ખુશ છે તેને હલાલા અને ત્રણ તલાક બુરખા જેવા મુસ્લિમ રીતે રિવાજો નો વિરોધ દર્શાવી ને પોતે હિન્દુ ધર્મ આવીને ધન્ય બની એવી વાત કરી પોતાના પતિ સોમૈશ શર્મા ની સલામતી ની મગંલ કામના કરી હતી મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરી જરૂર જણાવજો.