બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મ વીર થી ડેબ્યુ કરનાર અભિનેત્રી ઝરીન ખાન આ દિવસોમાં પોતાના લવ ઇન રિલેશનશિપ થી ખુબ જ ચર્ચાઓ માં છવાયેલી છે બિગ બોસ રિયાલિટી શો 13 માં તેને શિવાશિષ મિશ્રા સાથે પ્રેમ થયો હતો બંને શો હાઉસ થી બહાર આવી ને.
એક બીજા સાથે પ્રેમનો ખુલાસો કર્યો હતો ઝરીન ખાને મિડીયા સામે આવી જણાવ્યું હતું કે શિવ મારી જાન છે હું એની સાથે જ લગ્ન કરવાની છું ઝરીન ખાન અને શિવા ના લગ્ન ની ખબરો સામે આવી રહી છે એ વચ્ચે તાજેતરમાં ઝરીન ખાન ટાઈટ જીમ સોર્ટ પેન્ટ અને વાઈટ બ્રાલેશ ટીસર્ટ માં સ્પોટ થઈ હતી.
ઓપન હેર લાઈટ મેકઅપ અને બ્લેક ગોગલ્સ માં ઝરીન ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા ઝરીન ખાને પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કરી પેપરાજી અને મિડીયાને પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા ઝરીન ખાન ના વર્કફન્ટ ની વાત કરીએ તો ફિલ્મ વીર રેડી હાઉસ ફુલ 2 હેટ સ્ટોરી 3 અક્સર 2 ઈદ હો જાયેગી હમ ભી અકેલે તુમ ભી અકેલે જેવી હીટ ફિલ્મો માં અભિનય કરી ખુબ લોકપ્રિયતા મેળવી છે ઝરીન ખાન ના અભિનય ને દર્શકો ખુબ પસંદ કરે છે.