Cli
તારક મહેતાના ભિડે નું મૃત્યુ ? અત્યારે સમાચાર થઈ રહ્યા છે વાઈરલ જાણો તેની પાછડ શું છે સચ્ચાઇ....

તારક મહેતાના ભિડે નું મૃત્યુ ? અત્યારે સમાચાર થઈ રહ્યા છે વાઈરલ જાણો તેની પાછડ શું છે સચ્ચાઇ….

Breaking

ટેલીવીઝન ની લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા અભિનેતા મંદાર ચાંદવાડકર ની મોતના સમાચાર આ!ગની જેમ ફેલાઇ રહ્યા છે જ્યારે સોશિયલ મીડિયા પર આવી અફવા ફેલાઇ ત્યારે તરત જ મંદારને લાઈવ આવવું પડ્યું અભિનેતાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ.

ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવી ચાહકોને જાણ કરી કે તેઓ એકદમ સ્વસ્થ છે અને સોશિયલ મીડિયા પર તેના વિશે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા છે જેના પર વિશ્વાસ કોઈએ કરવો નહીં ભિડે એ પોતાના લાઈવ વિડિયોમાં કહ્યું નમસ્તે કેમ છો તમે બધા હું આશા રાખું છું કે તમારા બધાનું કામ સારુ ચાલી રહ્યુ છે.

હું પણ કામ પર છું કોઈ વ્યક્તિએ કેટલાક સમાચાર ફોરવર્ડ કર્યા છે તેથી મેં વિચાર્યું કે બધાએ એની ચિંતા ન કરવી જોઈએ તેથી હું તરત જ લાઈવ આવ્યો છું કારણ કે સોશિયલ મીડિયામાં આગ ફેલાવવા કરતાં વધુ ઝડપી છે તેથી હું ખાતરી કરવા માંગુ છુંકે હું સારો છું અને હું શૂટિંગ કરી રહ્યો છું તેનો આનંદ માણી રહ્યો છું મંદારે વીડિયોમાં આગળ કહ્યું જેણે પણ.

આ કૃત્ય કર્યું છે મહેરબાની કરીને આવી અફવાઓ ન ફેલાવો ભગવાન તેને બુદ્ધિ આપે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના તમામ કલાકારો સંપૂર્ણપણે સ્વસ્થ અને ખુશ છે અને ભવિષ્યમાં ઘણું કામ કરવાની યોજના ધરાવે છે અમે બધાં હજુ ઘણા વર્ષો સુધી લોકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખીશું ફરી વિનંતી છેકે આવી અફવાઓ ન ફેલાવો આભાર મિત્રો આવુ બોલતા.

એમને લાઈવ નો અંત કર્યો મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ સાથે આત્મારામ ભિડે નું પાત્ર ભજવતા આ કલાકાર છેલ્લા ૧૩ વર્ષથી કામ કરે છે એમને ઘણો સમય વિતાવ્યો છે અને લોકોમાં ખુબ મનોરંજન કરાવે છે ફેસમ અભિનેતાઓની મૃત્યુ ની ખોટી ખબરો વાઈરલ કરવી એ સોસીયલ મિડીયા પર નવાઈ નથી આ પહેલા પણ ઘણા અભિનેતા ઓની અફવાઓ વાઈરલ થયેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *