Cli
સવાલ શું પૂછી લીધો અભિનેત્રી તાપસી પન્નુ થઈ ગુસ્સે, જ્યારે રિપોર્ટરે બાયકોટ વિશે પૂછ્યું ત્યારે શું જવાબ આપ્યો જાણો...

સવાલ શું પૂછી લીધો અભિનેત્રી તાપસી પન્નુ થઈ ગુસ્સે, જ્યારે રિપોર્ટરે બાયકોટ વિશે પૂછ્યું ત્યારે શું જવાબ આપ્યો જાણો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ તમિલ અને તેલુગુ ફિલ્મમાં પોતાના અભિનય થતી જાદુ ચલાવનાર એવી સુપ્રસિદ્ધ અભિનેત્રી તાપસી પલ્લુ પોતાની આવનારી ફિલ્મોના પ્રમોશન માટે મિડીયા વચ્ચે ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હતી ઈ સમયે એક રિપોર્ટર કોઈ આપની ફિલ્મ બોય કોટ કરશે તો આપ શું કરશો આ વાત સાંભળત.

અભિનેત્રી તાપસી પન્નુ ગુસ્સે ભરાઈ હતી અને રિપોર્ટરને સંભળાવી દીધું હતું કે આપ ઘરસે હોમવર્ક કરકે આઓ રિપોર્ટરની વાત પર જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને કીધું હતું કે ઊંચા અવાજે ના બોલો આપને હું જવાબ દેવો માગતી નથી પહેલા સવાલોનું આપ હોમવર્ક કરીને આવો.

દિલ્હીમાં જન્મેલી આ અભિનેત્રી સર્વશ્રેષ્ઠ અભિનય થકી બે પુરસ્કાર પણ મળેલા છે થોડા સમય સુધી મોડેલિંગ કરીને તાપસી પન્નુએ 2010 માં પ્રથમ ફિલ્મ એવી તેલુગુ ફિલ્મ ઝુમંડી નાદમ માં પોતાના અભિનયની શરૂઆત કરી એક પછી એક થી એક ફિલ્મો થકી અભિનય જગતમાં.

પોતાનું આવવું નામ બનાવ્યું એ ફિલ્મ અભિનેત્રી શિવાય વેડીંગ ફેક્ટરી ઇવેન્ટ મેનેજમેન્ટ નામની કપંની ચલાવે છે સાથે એ બેટમીડંટ ફેન્ચાઈસી પુણે ૭ એક્સ ટીમની માલીક પણ છે સોશિયલ મીડિયા પર તાપસી પન્નુનો આ વિડીયો ખુબ વાયરલ થયો છે આને લોકો ખુબ ટ્રોલ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *