શંકરસિંહ બાપુના પૌત્રના લગ્ન યોજાયા શાહી ઠાઠ વચ્ચે, ભવ્ય પાર્ટીમાં દેશભરમાં થી સેલિબ્રિટી ઉમટી પડ્યા...

શંકરસિંહ બાપુના પૌત્રના લગ્ન યોજાયા શાહી ઠાઠ વચ્ચે, ભવ્ય પાર્ટીમાં દેશભરમાં થી સેલિબ્રિટી ઉમટી પડ્યા…

Breaking

દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે પોતાના લગ્ન ને યાદગાર બનાવવા માટે લોકો લગ્ન પ્રસંગ નુ ભવ્ય આયોજન કરતા હોય છે એમાં પણ નામી હસ્તીઓ સેલિબ્રિટી અને રાજનેતાઓ ના ઘેર શાહી ભવ્ય ઉજવણી થી લગ્ન બાદ રીસેપશન પાર્ટીનુ પણ આયોજન યોજવામાં આવે છે તાજેતરમાં માં ગુજરાતના નામચીન.

રાજનેતા શંકરસિંહ વાઘેલા ઉર્ફે બાપુ ના ઘેર તેમના લગ્ન રીસેપશન પાર્ટી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ના દીકરા નિલરાજસિહં ના લગ્ન બાદ 12 માર્ચ 2023 ના રોજ ગાંધીનગર માં લગ્ન ની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના નામી બિઝનેસમેન.

સેલિબ્રિટી કલાકારો અને રાજનેતાઓ મહેમાન બનીને શંકરસિંહ બાપુના રુડાં અવસરે પધાર્યા હતા લગ્ન પાર્ટીની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી જેમા ભાવનગર રાજકુમાર જયવીરરાજસિહં ગોહીલ ખાન આમંત્રણને માન આપી પહોંચ્યા હતા તો લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને સાસંદ એવંમ કલાકાર હિતુ કનોડિયા.

પોતાના પરીવારજનો સાથે આવેલા હતા આ લગ્નની પાર્ટીમાં શંકરસિંહ વાઘેલા એ પ્રધાનમંત્રી મોદીજી ને પણ આમંત્રણ આપ્યું હતુ મોદીજી જ્યારે ગુજરાતમાં આવ્યા ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ રમવાની હતી એ‌ સમયે અમદાવાદ રાજભવન ખાતે રોકાયા હતા અને આ સમયે તેમને શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હતી.

અને લાંબો સમય એકબીજાએ વાતચીત કરી હતી લગ્નની સોશિયલ મીડિયા પર ઘણી બધી તસવીરો સામે આવી રહી છે જેમાં ભવ્ય શાહી ઠાઠથી શંકરસિંહ વાઘેલાએ પોતાના પૌત્રના લગ્ન નુ આયોજન કર્યું છે જેમાં ગુજરાત સહીત ભારતના વિવિધ પાર્ટીઓના નેતાઓ સહીત બિઝનેસમેન નિલરાજસિહં વાઘેલાને લગ્ન ની શુભેચ્છાઓ પાઠવવા માટે.

આવેલા હતા શંકરસિંહ વાઘેલા બાપુ ગુજરાતના રાજકારણમાં મહત્વ નો ભાગ ભજવે છે તેઓ એ પોતાના રાજકીય કેરિયરમાં ઘણી બધી પાર્ટીઓ સાથે જોડાણ કરેલું હતું અને ઘણી પાર્ટીઓ સાથે તેમને છેડા ફાડી પોતાનું અલગ રાજકારણ પણ સ્થાપીત કર્યું હતું તેઓના આજેપણ સક્રીય રાજકારણમાં અંહમ નિવેદન આપતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *