Cli
સુરતમા વિધર્મી જીમ ટ્રેનરે યુવતીની છેડતી કરી ફોન મેસેજ કરી હેરાન કરતા યુવતીના પરિવારજનોએ ઢોર માર માર્યો…

સુરતમા વિધર્મી જીમ ટ્રેનરે યુવતીની છેડતી કરી ફોન મેસેજ કરી હેરાન કરતા યુવતીના પરિવારજનોએ ઢોર માર માર્યો…

Breaking

દેશભરમાં થી મહીલાઓ ની છેડતી અને પજવણીના ઘણા મામલાઓ સામે આવતા રહે છે જેમાં ઘણીવાર પોલીસ દ્વારા અપરાધીઓને નાની એવી સજા આપી છોડી દેવામાં આવે છે પરંતુ સુરત શહેરમાં થી અનોખો બનાવ સામે આવ્યો છે સુરતના ઉધના વિસ્તારમાં શેપ કલ્ટ ફિટનેસ જીમના વિર્ધમી જીમ ટ્રેનર યુવતીને.

વારંવાર હેરાન કરી રહ્યો હતો તેને કોલ અને મેસેજ કરી પરેશાન કરી દેતો હતો જેનાથી યુવતીએ તેના પરિવારજનો જાણ કરી અને યુવતીના પરિવારજનો સાથે તેના મિત્રો એ જીવનમાં પહોંચી અને આ જીમ ટ્રેનર ને ઢોર માર માર્યો અને પોલીસના હવાલે કર્યો સમગ્ર ઘટના અનુસાર
સુરતના ઉધના સાહેબજી કોમ્પ્લેક્સ સર્વોતમ.

રેસ્ટોરન્ટ ની નજીક શેપ કલ્ટ ફિટનેસ જીમ માં રાંદેર નો 28 વર્ષનો સોહીલ હારુન શૈયદ ટ્રેનર તરીકે કામ કરે છે છેલ્લા કેટલાક સમયથી હારૂન એક હિન્દુ યુવતીને હેરાન કરતો હતો તેને ફોન અને મેસેજ કરીને તેની છેડતી કરતો હતો યુવતીએ તને સોશિયલ મીડિયા કંટાળી બ્લોક કર્યો તો અલગ અલગ નંબર માંથી.

વારંવાર યુવતીને હેરાન કરતા યુવતીએ પોતાના પરીવારજનો ને આ વાત જણાવી હતી યુવતીના પરીવારજનો અંદાજે 15 જેટલા લોકો જીમ પહોંચ્યા હતા અને ટ્રેનર હારુન ની બધાએ સાથે મળીને ધુલાઈ કરીને આ વિધર્મી જીમ ટ્રેનર ને પોલીસને સોંપી દિધો હતો જ્યારે લોકો તેની જુલાઈ કરી રહ્યા હતા ત્યારે જીમમાં લાગેલા સીટી સીવી કેમેરાની.

ફૂટેજમાં આ સમગ્ર ઘટના ક્યા થઈ હતી અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેમાં યુવતીના પરિવારજનોએ એ ભેગા મળીને આ નરાધમ ને બરાબર નો મેથીપાક આપ્યો હતો ઉધના પોલીસે યુવતીની છેડતી કરવા અને તેને માનસિક રીતે હેરાન કરવા બદલ જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *