Cli
પહેલીવાર ગુજરાતી ગાયિકા કિંજલ દવે એ સગાઈ બાબતે મૌન તોડ્યું ? જણાવી પોતાની વેદના...

પહેલીવાર ગુજરાતી ગાયિકા કિંજલ દવે એ સગાઈ બાબતે મૌન તોડ્યું ? જણાવી પોતાની વેદના…

Breaking

ગુજરાતી ફેમસ સિગંર કિજંલ દવે આજકાલ પોતાની પ્રશનલ લાઈફ ને લઈને ખુબ ચર્ચાઓ માં છે કિજંલ દવે ની સગાઈ 5 વર્ષ પહેલાં પવન જોષી સાથે કરવામાં આવી હતી પવન જોષી અને કિજંલ દવે ની 5 વર્ષના સંબંધોનો અંત આવ્યો સગાઈ ટુટી જતા સમગ્ર ગુજરાતમાં આ બાબતે ઘણી ચર્ચાઓ થવા પામી હતી સગાઈની બાબતો.

એવી સામે આવી રહી હતી કે કિજંલ દવે ની સગાઈ પવન જોષી સાથે અને પવન જોષીની બહેનની સગાઈ કિંજલ દવે ના ભાઈ આકાશ દવે સાથે કરવામાં આવી હતી સામાસાટા ના રીવાજ મુજબ બંને પરીવારજનો એ એક હાથ દિકરી લેવાનો અને એક હાથ આપવાનો નિર્ણય લીધો હતો પરંતુ પવન જોષી ની બહેને કોઈ અન્ય યુવક સાથે.

કોર્ટમાં લગ્ન કરી લેતા આ સંબંધો બગડ્યા હતા અને કિજંલ દવે ના પરીવારજનો માં નારાજગી જોવા મળી હતી જેનાથી કિજંલ દવે ના પિતા લલિત દવે એ આ સગાઈ તોડવાનો નિર્ણય લીધો હતો અને આ સંબંધો હંમેશા માટે તોડી નાખ્યાં હતાં કિંજલ દવે અને પવન જોષી છેલ્લા પાચં વર્ષ માં વિદેશના પ્રવાસે અને દેશભરમાં ફરવા જતા હતા.

તેઓ એકબીજાની સાથે રોમેન્ટિક અંદાજમાં તસવીરો પણ શેર કરતા હતા બંને વચ્ચે નો પ્રેમ ટુટી જતા ચાહકો માં નિરાશા વ્યાપી જવા પામી હતી કિંજલ દવે નાનપણથી જ સંગીત ક્ષેત્રે ખૂબ રુચી ધરાવતી હતી કિંજલ દવે અમે ગુજરાતી લેરી લાલા ચાર ચાર બંગડીવાળી ગાડી લઇ દઉ આવા ઘણા બધા સુપરહિટ સોંગ ફેમસ બની.

અને આવનારા સમયમાં ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશી ધરતી પણ ગરબાની રમઝટ બોલાવી આજે કિજંલ દવે એક સેલિબ્રિટી બની ચુકી છે તેના દિલમા જે સગાઈ ટુટવાની ની વેદનાઓ છે તેનાથી ચાહકોને પણ દુઃખ થયું છે કિંજલ દવેના દરેક આલ્બમ ની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે કિંજલ દવે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ મોટી.

ફેન ફોલોવિંગ કરાવે છે તેના 27 લાખ કરતા પણ વધારે ફોલોવર છે કિંજલ દવે હંમેશા પોતાના જીવન સાથે ખુલીને વાત કરતી જોવા મળી છે તે સોશિયલ મીડિયાથી પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે પરંતુ જ્યારથી કિંજલ દવે ની સગાઈ તૂટી છે ત્યારથી તે કાંઈ વાત કરતી નથી માત્ર ખામોશ રહે છે અને પોતાની તસ્વીરો ને શેર કરે છે.

પરંતુ પહેલીવાર સગાઈ તૂટી ગયા બાદ કિંજલ દવેએ પોતાના દિલની વાતને વ્યક્ત કરી છે પોતાના અંતરની વેદના અને મનની વાતની વ્યક્ત કરતા તેને એક પોસ્ટ કરી છે જેના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળે છે કિંજલ દવે પોતાની સ્ટોરીમાં એક તસવીર શેર કરતાં કેપ્શન માં એક હિન્દી દર્દનાક શાયરી લખી છે.

સબકો મિલ જાયેગી મંજીલ યે જરુરી તો નહી જીદંગી રાહે સફર હૈ તુમ્હ યુ હી ચલતે રહેના ચિરાગો કી તરહ રાહ મે જલતે રહેના હર અંધરે કો ઉજાલો મેં બદલતે રહેના કિજંલ દવે એ આ શાયરી સાથે જે તસવીર અપલોડ કરી છે એ તસવીરને બ્લેક એન્ડ વાઈટ બનાવી અને અંધારાની જેમ રાખેલી છે જેનાથી તે પોતે અંધારામાં અને.

દુઃખમાં હોય તેને ચહેરા પર નિરાશા અને દર્દ છલકાઈ રહ્યું છે હંમેશા હસતી જોવા મળતી કિંજલ દવે ખૂબ જ દર્દ અને વેદનાઓથી ભરપૂર જોવા મળે છે સાથે કિંજલ દવેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પર પોસ્ટ કરી છે જેમાં એક સારો સુવિચાર પણ વ્યક્ત કર્યો છે ત્યાં પરિસ્થિતિમાંથી ઉભરવા માગે છે તેવું લાગી રહ્યું છે.

કિંજલ દવે એ લખ્યું છે કે જ્યાં જીવન તમારી રોપણી કરે છે ત્યાં ઘાસની જેમ ખીલો શુભ સવાર કિંજલ દવેની આ તસવીરોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેને ફરી વાપસી કરતા જોઈ આનંદમાં જોવા મળે છે કિંજલ દવે પોતાના દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય એમ જણાઈ રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *