આલિયા ભટ્ટ અને રણવીર કપૂર લગભગ 5 વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ 14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાયા લગ્નના બધા પ્રસંગો નિભાવ્યા બાદ આલિયા ભટ્ટ હવે લગ્નબાદ પહેલીવાર સામે આવી છે આલિયા ભટ્ટ મંગળવારે મુંબઈના કલિના એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી આ દરમિયાન આલિયા ભટ્ટે.
ગુલાબી કલરનું સલવાર શૂટ પહેર્યું હતું હલકા કલરના શૂટમાં આલિયા પોતાના વાળને છુટા મુકતા ખુબજ સુંદર જોવા મળી હતી એમની આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આલિયા ભટ્ટ સાથે આ દરમિયાન ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ જોવા મળ્યા હતા ટ્રેડિશન આઉટફિટ સાથે.
આલિયા ભટ્ટના હાથે મહેંદી સાથે હાથમાં નાનું ટપકું સુંદર લાગી રહ્યું હતું એક્ટર આલિયા બિલકુલ સિમ્પલ લુકમાં હતી અને તેનું આ લુક ફેન્સને ખુબજ પસંદ આવ્યું આલિયાએ વેડિંગ રિંગ પણ પહેરી હતી મળતી જાણકારી મુજબ અલિયા ભટ્ટ કરણ જોહરના ડાયરેકશનમાં બની રહેલ ફિલ્મ રોકી એન્ડ રાની કી પ્રેમ કહાનીના શૂટિંગમાં બહાર જઈ રહી છે.
લગ્ન બાદ અટકળો આવી હતી કે આલિયા અને રણવીર આફ્રિકા હનીમૂન હતા પરંતુ હવે એ નક્કી થઈ ગયું કે કપલને વેકિશનનો હાલ સમય નથી રણવીર કપૂર પણ રીશેપ્શન બાદ ટી સિરીઝની ઓફિસમાં જોવા મળ્યા હતા આલિયા ભટ્ટની આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.