સાઉથના એક્ટર નાગા ચૈતન્ય અને સામંથાની જોડી સાઉથની ખુબજ પસંદગર જોડી હતી પરંતુ બંનેએ 6 મહિના પહેલા છૂટાછેડા લીધા તેના બાદ બંને પોત પોતાના રસ્તે કામે લાગી ગયા બંનેએ 2017માં લગ્ન કર્યા હતા છૂટાછેડા બાદ હવે મીડિયા રિપોર્ટ મુજબ ખબર આવી રહી છેકે નાગા ચૈતન્ય બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ ચૈતન્યના પિતાએ નાગા અર્જુને પુત્રને બીજા લગ્ન માટે મનાવી લીધા છે અત્યારે મીડિયામાં ચર્ચા થઈ રહી છેકે નાગા ચૈતન્ય દીવાંશું કૌશિક સાથે ડેટ કરી રહ્યા છે હવે ખબર આવી છેકે બંને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે નાગા અને સામંથા સાથે ફિલ્મ મજીલીમાં એક મહત્વની ભૂમિકામાં હતી.
તેમાં એમણે નાગાની ગર્લફ્રેન્ડનો રોલ નિભાવ્યો હતો જયારે સામંથા એ એમની પત્નીનું પાત્ર નિભાવ્યું હતું અત્યારે સોસીયલ મીડિયામાં નાગા ચૈતન્ય અને દિવ્યાશા કૌશકની તસ્વીર વાયરલ થઈ રહી છે હવે બતાવાઈ રહ્યું છેકે પરિવારનરી જાણકારીમાં છે અને બંને હવે ટૂંક સમયમ લગ્ન કરી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ મામલે.